Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ હવામાન જ્યોતિષશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, 15થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના તમામ ભાગમાં વરસાદ થશે

August 8, 2023August 8, 2023Mantavya Team
Breaking News

Post navigation

ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડાશે, અમદાવાદ, વડોદરાથી નાના શહેરોને જોડાશે, કેશોદ, પોરબંદર, અમરેલી, ભુજને જોડાશે, ભાવનગરને પણ હવાઈ સેવાથી જોડાશે, અમદાવાદ- અંબાજી હેલિકોપ્ટર સેવા શરૂ થશે, અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટી હેલિકોપ્ટર સેવા શરૂ થશે, VGF યોજના હેઠળ બહાર પડ્યા ટેન્ડર, ટૂંક સમયમાં ફ્લાઈટ સર્વિસ શરૂ થાય તેવા સંજોગો
બળાત્કાર અને છોકરીઓ સાથે છેડતીના આરોપીઓને રાજસ્થાનમાં સરકારી નોકરી નહીં મળે, CM ગેહલોતે જાહેરાત કરી

More Posts

Vadodara/ કિસાન દિવસે ગાંધીનગરગૃહ ખાતે કૃષિ કાયદાનો વિરોધ, ખેડુત આગેવાનોનાં ધરણાં, આંદોલનમાં મૃત્યુ પામેલાં ખેડૂતોને શ્રદ્ધાંજલિ, ધરણાં કરતાં 2 મહિલા સહિત 5 જણાંની અટકાયત, રાવપુરા પોલીસે 5 આગેવાનોની કરી અટકાયત

December 23, 2020parth amin

International/ વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ હવે 10.47 કરોડને પાર, આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા હવે 2.60 કરોડની નજીક પહોંચી | સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 31,500થી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે કે વધુ 565 નાગરિકોના મોત, આ સાથે જ સ્પેનમાં કુલ મૃત્યુઆંક 60 હજારને પાર | બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કોરોનાના સંક્રમણની તીવ્રતાને નજર અંદાજ કરી શકાય એમ ન હોવાનું જણાવ્યું, સાથે જ હાલની ગાઈડલાઈનમાં ઢીલ આપવાનો પણ ઈનકાર કર્યો | યુકેમાં છેલ્લાં 24 કલાકમાં જ નવા કેસ 19 હજાર આસપાસ નોંધાયા, જો કે મૃત્યુઆંક સૌથી મોટી ચિંતા, છેલ્લાં 24 કલાકમાં જ અહીં 1300થી વધુ નાગરિકોના મોત | અમેરિકાએ રશિયા સાથે હથિયાર નિયંત્રણ સંધિને પાંચ વર્ષ માટે લંબાવી, બંને દેશ વચ્ચે પહેલેથી જ આ સંધિ અમલમાં | ક્રૂડ ઓઈલના ભાવ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચવા છતાં પણ ઓપેક+ રાષ્ટ્રોએ તેમના ઓઇલના ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન કરવાનું અને વર્તમાન પોલિસીને જ વળગી રહેવાનું નક્કી કર્યું | સર્નલ કમ્પ્યૂટર બનાવતી દૂનિયાની સૌથી મોટી કંપની લિનોવોએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં, જેમાં તેમણે કોરોનાકાળ પછી તુરંતના ત્રિમાસિક ગાળામાં જ બમ્પર નફો | ફેસબૂક અને ગુગલને સમાચારો માટે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક માધ્યમોને નાણાં ચૂકવવા પડે તેવા નવા ઓસ્ટ્રેલિયન કાયદાનું માઈક્રોસોફ્ટે સંપૂર્ણ સમર્થન કર્યું, આ કાયદાનો ફેસબૂક અને ગુગલ વિરોધ કરી ચૂક્યાં છે | ઈટલીમાં પણ ડખા થયા બાદ હવે ટિકટોકે ઈટલીમાં નવી નીતિ લાવવા તૈયારી દર્શાવી, જેમાં ટિકટોક ઈટાલીમાં 13 વર્ષથી ઓછી વયના યુઝરના એકાઉન્ટ બ્લોક કરી દેશે

February 4, 2021parth amin

Breaking News/ નવસારીમાં આવેલ ગોલ્ડી સોલાર કંપનીમાં લાગી આગ સોલાર કંપનીની બિલ્ડીંગમાં ફોર સીલીંગમાં લાગી આગ આગનો કોલ મળતાં ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરાયા બિલ્ડીંગમાં રાખેલ તૈયાર સોલાર પેનલોને પણ ખસેડવામાં આવી

April 29, 2023Maya Sindhav

Supreme Court/ કેજરીવાલને ED કેસમાં મળ્યા વચગાળાના જામીન, પરંતુ જેલમાંથી નહીં આવી શકે બહાર

July 12, 2024July 12, 2024Komal Patel

Gujarat/ સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નલિયામાં સૌથી નીચું 4.2 ડિગ્રી તાપમાન

December 26, 2022mustak malik

બાળકનું મોત/ જૂનાગઢ: દામોદર કુંડમાં બાળક ડૂબ્યું બે વર્ષના બાળકનું ડૂબી જતા મોત પિતૃ તર્પણ માટે આવ્યો હતો પરિવાર સાથે મૃતક બાળક માણાવદરનો રહેવાસી ફાયર વિભાગે બાળકને બહાર કાઢ્યો

July 6, 2023jani

Breaking News/ ગાંધીનગરમાં આશાવર્કર બહેનોના ધરણાં આશા વર્કર બહેનો પહોંચ્યા સચિવાલય ગેટ ન.6 પાસે ઘેરાવ કરવા પહોંચ્યા પોલીસે આશા વર્કર મહિલાઓને અટકાવી અનેક સમયથી રજુઆત છતાં કોઇ નિર્ણય નહી મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો હાજર

October 12, 2022Maya Sindhav

Gujarat/ અરવલ્લીમાં ધોરણ 10 એકમ કસોટીનું પેપર વાયરલ , સોશિયલ મીડિયા ગ્રુપમાં બુધવાર સાંજથી થયું વાયરલ , 25 માર્કસનું પેપર અંગ્રેજીનું એકમનું પેપર લીક થયું , આજે 11 વાગે લેવાયેલ પેપર 12 કલાક પહેલા થયું લીક , સોશિયલ મીડિયા ગ્રુપમાં પેપર પહોંચી થતાં આક્રોશ , અમુક શાળામાં ઘરેથી જ જવાબો લખીને ગયા વિદ્યાર્થીઓ , પેપર લીકથી તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં

December 30, 2021parth amin

સતીશ કૌશિકનું નિધન/ સતીશ કૌશિકના મોત અંગે નવો વળાંક સાનવી માલૂ નામની મહિલાએ લગાવ્યા આરોપો 15 કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા બિઝનેસમેન અને કુબેર ગ્રુપના ડીરેક્ટરની પત્ની છે 15 કરોડ માટે પતિએ ડિરેક્ટરની હત્યા કરી હોવાનો દાવો

March 12, 2023jani

India Weather/ ઉત્તર ભારત કાળઝાળ ગરમીમાં ફેરવાયું, ગરમી 45 ડિગ્રીને પાર

May 21, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy