Breaking News/
આણંદ:MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, સામરખા એક્સપ્રેસ હાઇવે પરથી જથ્થો ઝડપાયો, આણંદ SOG પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી, જિલ્લામાં સૌથી વધુ ડ્રગ્સ પકડાવાનો પ્રથમ બનાવ, અમદાવાદથી આણંદ લાવવામાં આવતું હતું MD ડ્રગ્સ, શિક્ષણ નગરી વિદ્યાનગરમાં ડ્રગ્સનું વધી રહ્યું હતું દુષણ
