Breaking News/
મોરવા હડફઃ સાગવાડા બસસ્ટેન્ડનો સ્લેબ ધરાશયી, બસ સ્ટેન્ડમાં કોઈ ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી, મોરવા હડફના તમામ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં, વિદ્યાર્થીઓ, રાહદારીઓ બસ સ્ટેન્ડનો લેતાં હોય છે આશ્રય, બસ સ્ટેન્ડ નવા બનાવવા સ્થાનિકોમાં ઉઠી માંગ