Breaking News/ મહેસાણા: મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, આશા ચૌધરી નામની મહિલા કોન્સ્ટેબલે પીધી ઝેરી દવા, થોડા સમય પૂર્વે 5 વર્ષીય પુત્રનું બીમારીને કારણે થયું હતું મોત, પુત્રના મોત બાદ આઘાતમાં સરી પડયા હતા કોન્સ્ટેબલ, પુત્રનો વિયોગ સહન ન થતા મહિલા કોસ્ટબલે ઝેરી દવા પીધી, ગંભીર હાલતમાં મહિલાકર્મીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

Breaking News
Breaking News