Breaking News/ પાલનપુરમાં ગઢ ગામે પતિએ કરી પત્નીની હત્યા, માનસિક બીમારીથી પીડાતા પતિએ કરી પત્નીની હત્યા, પતિએ ખેતરમાં સૂતી પત્નીને કુહાડીના ઘા ઝીંક્યા, પત્નીની હત્યા કર્યા બાદ પતિ પડ્યો કુવામાં, SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, પોલીસે કૂવામાંથી હત્યારા પતિને બહાર કાઢ્યો, બીમારીથી પીડતા પતિએ હત્યા કરતા મચી ચકચાર, બે પુત્રો અને 80 વર્ષના વૃદ્ધા બન્યા નોધારા

Breaking News
Breaking News