શ્રાવણિયો સોમવાર/
શ્રાવણના પ્રથમ સોમવારે વડોદરાવાસીઓ ભક્તિમાં લિન સાંસ્કૃતિક નગરીના મહાદેવ મંદિરોએ ઉમટી ભારે ભીડ મહાદેવના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા સંસ્કારી નગરજનો માંજલપુરના કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો ધસારો શ્રાવણના પહેલા સોમવારે મહાદેવને કરાયો જળાભિષેક
