Breaking News/ રાજકોટ : શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગ થયું સતર્ક, શહેરના અનેક વિસ્તારોમાંથી ફરાળી પેટીસના નમૂના લેવાયા, અલગ અલગ 5 ડેરીમાંથી 178 કિલો પેટીસનો નાશ કરાયો, ફરાળી પેટીસમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું, લોટ તેમજ અન્ય વસ્તુઓની ભેળસેળ કરતા હોવાનું આવ્યું સામે, અનેક ડેરીઓ તથા ફરસાણની દુકાનોમાં હાથ ધરાયુ ચેકીંગ, આરોગ્ય વિભાગે નમૂનાઓ એકત્ર કરી નોટિસ ફટકારી  

Breaking News