દારૂ ઝડપાયો/
શામળાજી બોર્ડરથી વધુ એક વખત દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ, AC કુલર બોક્ષની આડ માં લઇ જવાતો હતો વિદેશી દારૂ, વોટર AC કુલરના ખાલી બોક્ષમાં ભરી હતી દારૂની 241 પેટી, અણસોલ ચેકપોસ્ટ પર પોલીસે ચેકીંગ દરમિયાન દારૂ ઝડપ્યો, પોલીસે 14 લાખ ઉપરાંતની દારૂની 6492 નંગ બોટલ ઝડપી, પોલીસે આયશર ટ્રક ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી
