Gujarat/
ભાવનગર : ભગવાનના બેનર ફાડી નાખતા રોષ તળાજામાં જન્માષ્ટમીના બેનરો ફાડી નખાયા યુવાનોના ટોળા પોલીસ મથક ખાતે દોડી ગયા મોડી રાત્રે બનાવ બનતા ભક્તોમાં રોષ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
