Surat/
સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ, માંગરોળ,ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ, કિમ ,નરોલી,પાલોદ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા, વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી, લોકો ગરમીથી મળી આંશિક રાહત
