Gujarat/ અમદાવાદ: ધોળકામાં સામુહિક આપઘાતનો મામલો, એક જ પરિવારના 4 લોકોએ દવા પીધી હતી, પોલીસે પરિજનોના નિવેદન નોંધ્યા, સામુહિક આપઘાતનું કારણ જાણવા પ્રયાસ, કોઇ ચિઠ્ઠી લખી હતી કે કેમ તેને લઇ તપાસ શરૂ, પિતા અને પુત્રના ઘટના સ્થળે જ મોત, માતા અને બીજો પુત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ, ધોળકાના કુલીકુંડ વિસ્તારમાં બની હતી ઘટના, રામદેવનગર સોસાયટીમાં રહેતો હતો પરિવાર, સારવાર લઇ રહેલ પુત્ર તથા માતાની હાલત ગંભીર, ધોળકાની શરણમ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, આપઘાતની ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

Breaking News