આજનું રાશિફળ/ મેષ રાશિના જાતકોને આજે સાચવવાની જરૂર, જાણો તમારું રાશિ ભવિષ્ય

17 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
zodiac signs
  • તારીખ :-        ૧૭-૦૯-૨૦૨૩, રવિવાર / ભાદરવા સુદ બીજ ના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૩૦
શુભ ૦૨:૦૫ થી ૦૩.૩૫

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૦ થી ૦૮:૧૦
અમૃત ૦૮:૧૦ થી ૦૯:૩૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • બીમારી સાચવવું.
  • વાંચવામાં સમય પસાર થાય.
  • બહાર નીકળો તો સાચવીને નીકળો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • ધનલાભ થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આહારમાં ધ્યાન રાખવું.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • માનસિક રીતે મજબૂત બનો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • પ્રવાસના યોગ બને.
  • નવું કાર્ય થાય.
  • ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
  • નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • શારીરિક સમસ્યા રહે.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પછી સારા સમાચાર મળે.
  • બહાર સંભાળીને નીકળવું.
  • ખોટા રોકાણ ન કરવા.
  • મગજમાં શાંતિ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • વાહન ચલાવતા ધ્યાન રાખવું.
  • ધનલાભ થાય.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકોથી લાભ થાય.
  • ધંધામાં સારા સમાચાર મળે.
  • નવી ભેટ મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખોટા સપના ન જોવા.
  • મહત્વના કાર્યો અટકી પડે.
  • અનુભવથી નવું શીખવા મળે.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • પરિવારના સભ્ય ની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.
  • મૂડ બદલાયા કરે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ખોટી દલીલબાજી ન કરવી.
  • નવું કોઈ કામ મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪