Breaking News/
કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર, ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને આપી સલાહ, કેનેડામાં ભારતીયો પ્રત્યે હેટક્રાઈમ વધી શકે છે, અત્યંત સાવધાની રાખવા અને જાગ્રત રહેવા સલાહ, વિદેશ મંત્રાલયના મદદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સલાહ
