Local for Vocal/ સુરતમાં હર્ષ સંઘવીએ ફૂટપાથ પર દીવડા વેચતા વેપારી પાસેથી કરી ખરીદી

હર્ષ સંઘવીએ ‘લોકલ ફોર ઇન્ડિયા’ના સૂત્રને કર્યું સાકાર

Gujarat Surat Trending Videos

@દિવ્યેશ પરમાર

સુરતમાં હર્ષ સંઘવીના હસ્તે 20 નવી બસોનું લોકાર્પણ
લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ બસમાં કરી મુસાફરી
હર્ષ સંઘવીએ ‘લોકલ ફોર ઇન્ડિયા’ના સૂત્રને કર્યું સાકાર
શહેરની ફૂટપાથ પર દીવડા વેંચતા વેપારી પાસેથી કરી ખરીદી
દીવડાંઓની ખરીદી કરી સંઘવીએ ઓનલાઇન પેમેન્ટ પણ કર્યું
નાના વેપારીઓની દિવાળી સુધારવા લોકોને કરી અપીલ
ફૂટપાથ પર વેચાણ કરતા લોકો પાસેથી ખરીદી કરવા કરી અપીલ


સુરત જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

સુરત જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.