દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૪-૧૧-૨૦૨૩, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / કારતક સુદ એકમ
- રાશી :- વૃશ્ચિક ( ન, ય)
- નક્ષત્ર :- અનુરાધા (સવારે ૦૩:૨૫ સુધી. નવેમ્બર-૧૫)
- યોગ :- શોભન (બપોરે ૦૧:૫૮ સુધી.)
- કરણ :- બવ (બપોરે ૦૨:૩૭ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૫૦ કલાકે ü સાંજે ૦૫.૫૪ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૭:૩૫ એ.એમ. ü ૦૬:૩૨ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üબપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી. ü બપોર ૦૩.૦૯ થી સાંજે ૦૪.૩૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે બેસતું વર્ષ છે. નવા વર્ષની શરૂઆત છે.હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
- એકમની સમાપ્તિ : બપોરે ૦૨:૩૯ સુધી.
તારીખ :- ૧૪-૧૧-૨૦૨૩, મંગળવાર / કારતક સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૫૯ થી ૧૨:૨૨ |
અમૃત | ૧૨:૨૨ થી ૦૧:૪૫ |
શુભ | ૦૩:૦૮ થી ૦૪.૩૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૩૧ થી ૦૯:૦૮ |
શુભ | ૧૦:૪૫ થી ૧૨:૨૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- કમરનો દુખાવો રહે.
- કોઈ ધન લાભ થાય.
- મનમાં શાંતિ જણાય.
- ગર્વની અનુભૂતિ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લગ્ન માટે દિવસ સારો છે.
- મન પ્રફુલ્લિત રહે.
- ફરવા જવાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારમાં લાભ થાય.
- જલ્દીથી ગુસ્સો આવે.
- લોકોની વાતમા ન આવવું.
- પીપળે દીવો કરવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- મગજ પર કાબુ રાખવો.
- વિચારો બદાલાય.
- નિર્ણય શક્તિ કમજોર પડે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- બેંક ને લગતા કામ થાય.
- મનથી હારી જવાય.
- માનસિક પરિશ્રમ રહે.
- વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- માથામાં દુખાવો રહે.
- વિચારમાં નવીનતા આવે.
- મન હળવું થાય.
- ખોટી ચિંતા કરવી નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થની સમસ્યા રહે.
- ધન લાભ થાય.
- હવામાં ઉડવું નહિ.
- ચોક્કસ નિર્ણય લેવાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- અત્તર લાગવું.
- ઘરેથી દહીં ખાઈને નીકળવું.
- મિત્ર સાથે દિવસ જાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક સ્વાસ્થ જાળવો.
- ચહેરા પર ચમક રહે.
- ટીવી ઓછુ જીવનું રાખવું.
- આકસ્મિક કામ આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- નીડર બની જવાબ આપો.
- પૈસાની બચત કરો.
- ઈર્ષાથી દૂર રહેવું.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પ્રવાસના યોગ બને.
- દિલની વાત કહેવાની તક મળે.
- પ્રેમનો વરસાદ થાય.
- દિવસ સારો જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- શોપિંગ કરવા જવાનું મન થાય.
- મતભેદ જણાય.
- મહેનત રંગ લાવે.
- નવી તક ઉભી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨