દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- 17-૧૨-૨૦૨૩, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / કારતક વદ બારસ / તેરસ
- રાશી :- તુલા (ર,ત )
- નક્ષત્ર :- સ્વાતિ (સવારે ૧૧:૫૧ સુધી.)
- યોગ :- અતિગંડ (રાત્રે ૧૦:૪૩ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૭:૧૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક ü તુલા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૭.૦૯ એ.એમ ü ૦૫.૫૪ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૫.૨૩ એ.એમ. ડિસે-૧૦ ü ૦૩:૪૩ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૧૨:૫૩ સુધી. ü બપોરે ૦૪.૩૪ થી ૦૫.૫૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સૂર્યનારાયણને જળ અર્પિત કરવું.· બારસ ની સમાપ્તિ : સવારે ૦૭:૧૭ સુધી. ·
- તારીખ :- 17-૧૨-૨૦૨૩, રવિવાર / કારતક વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૪ થી ૧૧:૧૪ |
| અમૃત | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
| શુભ | ૦૧:૫૫ થી ૦૩.૧૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૭ થી ૦૭:૩૬ |
| અમૃત | ૦૭:૩૬ થી ૦૯:૧૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- આર્થિક તંગી જણાય.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- વિચારોમાં મતભેદ થાય.
- માનસિક સંતુલન જાળવવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વસ્થમાં સભાળ લેવી.
- લગ્નયોગ પ્રબળ બને.
- ધ્યેય સુધી પહોચી શકો.
- નવા સકારાત્મક વિચારો આવે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
- નાની ભૂલ માફ કરો.
- ઠંડા પીણાં ઓછા પીવા.
- વડીલોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ, હ) :-
- ધન ખર્ચમાં વધારો થાય.
- પૈસાની બચત કરી શકો.
- ભક્તિ માર્ગ ખૂલે.
- દિવસ સારો જાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ભૂતકાળની યાદો તાજી થાય.
- ઈર્ષાથી દૂર રહેવું.
- ચહેરા ઉપર સ્મિત રહે.
- સ્વાસ્થનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- સાંજ પછી આર્થિક લાભ થાય.
- નવી ભેટ મળી શકે છે.
- ભૂગોળનું જ્ઞાન મળે.
- નીડરતાથી જવાબ આપી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- તુલા (ર, ત) :-
- કામનું દબાણ રહે.
- મુડી રોકતા પહેલા વિચારવું.
- દિવસ આખો વ્યસ્ત રહે.
- નાના ભાઈ – બહેનથી લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
- કોઈ મોટી યોજના બને.
- નવા સંકેત મળે.
- ધ્યાનથી ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન ખર્ચ પર કાબુ રાખવો.
- નવી તક ઉભી થાય.
- બેંક ને લગતા કામ થાય.
- નવા રહસ્યો બહાર આવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- ધન લાભ થાય.
- વર્તન વાણીમાં સંભાળવું પડે.
- પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
- કામ સરળતાથી થાય.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- અણધાર્યો ફાયદો થાય.
- ખોટી ચિંતા છોડી દેવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
