Not Set/ બાદશાહ અને બેગમ, જાણો શું છે મામલો

શાહિદ કપૂર અને મીર રાજપુત ફરી એક વખત પોતાના કૂલ અને રોમેન્ટિક લૂકમાં નજરે આવ્યા છે. હકીકતમાં બંને એક મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં શાહિદ કપૂરે ખુદને બાદશાહ અને મીરાને બેગમ બતાવતો નજરે આવી રહ્યાં છે. શાહિદ કપૂરના હાથમાં બાદશાહ અને મીરાના હાથમાં બેગમનું પત્તું છે અને બન્ને ગણા ક્લોઝ ઉભા છે. […]

Entertainment

શાહિદ કપૂર અને મીર રાજપુત ફરી એક વખત પોતાના કૂલ અને રોમેન્ટિક લૂકમાં નજરે આવ્યા છે. હકીકતમાં બંને એક મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં શાહિદ કપૂરે ખુદને બાદશાહ અને મીરાને બેગમ બતાવતો નજરે આવી રહ્યાં છે.

શાહિદ કપૂરના હાથમાં બાદશાહ અને મીરાના હાથમાં બેગમનું પત્તું છે અને બન્ને ગણા ક્લોઝ ઉભા છે. શાહિદે આ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.