આજનું રાશિફળ/ આ રાશિના જાતકો વેપારમાં મોટું રોકાણ કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 19 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૯-૦૫-૨૦૨૪, રવિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ અગીયારસ
  • રાશિ :-   કન્યા  (પ,ઠ.ણ)
  • નક્ષત્ર :-    હસ્ત            (સવારે ૦૩:૧૭ સુધી. મે-૨૦)
  • યોગ :-     વ્રજ            (સવારે ૧૧:૨૬ સુધી.)
  • કરણ :-     વિષ્ટિ           (બપોરે ૦૧:૫૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                                 ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૬ એ.એમ                                  ü ૦૭.૧૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૩:૪૦ પી.એમ.                    ü ૦૩:૪૦ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૯ થી બપોરે ૦૧:૦૨ સુધી.      ü બપોરે ૦૫.૩૫ થી ૦૭.૧૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  વિષ્ણુ સહસ્ત્રનામાવલીનો પાઠ કરવો.·        અગિયારસની સમાપ્તિ         :   બપોરે ૦૧:૫૧ સુધી.   ·         

  • તારીખ :-        ૧૨-૦૫-૨૦૨૪, રવિવાર /  વૈશાખ  સુદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૧૬ થી ૧૦:૫૬
અમૃત ૧૦:૫૬ થી ૧૨:૩૬
શુભ ૦૨:૧૬ થી ૦૩.૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૫ થી ૦૮:૩૫
અમૃત ૦૮:૩૫ થી ૦૯:૫૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • અંગત બાબતો કોઈને શેર કરવી નહિ.
  • અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.
  • પારિવારિક બાબતોમાં રસ વધશે.
  • મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક: ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
  • સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
  • કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે છે..
  • શુભ કલર: ગ્રે
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છો.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • શુભ કલર: કથ્થાઈ
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થાય.
  • વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
  • તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો.
  • આજે વેપારમાં મોટું રોકાણ થાય
  • શુભ કલર: સિલ્વર
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • નોકરીમાં આજે તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે.
  • રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
  • શાતિર લોકોથી સાવધાન રહો,.
  • તમારા જીવનસાથી સહયોગ આપશે
  • શુભ કલર: મરૂન
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
  • કોઈ પ્રોજેક્ટ તમારા હાથમાંથી જઈ શકે.
  • બિનજરૂરી વિવાદમાં ન પડવું.
  • કાર્યસ્થળ પર ભારે નુકસાન થાય.
  • શુભ કલર: ભૂરો
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • આજે તમારું બનતું કામ બગડી શકે.
  • તમારા ભાગીદરથી સાચવીને રહો.
  • તમારી વાણી પર નિયંત્રણ રાખો.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • શુભ કલર: જાંબલી
  • શુભ અંક:

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આજનો દિવસ સારો રહેશે.
  • પરિવારમાં માંગલિક કાર્યના યોગ છે.
  • બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • શુભ કલર: નીલો
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • કોઈપણ અનિચ્છનીય બનાવ બની શકે.
  • અકસ્માત થવાની સંભાવના છે.
  • પરિવારમાં ઝઘડા વગેરે થઈ શકે છે.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
  • વહીવટી ક્ષેત્રે ચાલી રહેલા કામમાં આજે વિઘ્ન આવે.
  • શત્રુ પક્ષો પ્રબળ થશે.
  • પત્ની સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ તમારા માટે સારો રહેશે.
  • પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે.
  • આજે તમને ધન લાભ થઈ શકે છે.
  • ધાર્મિક યાત્રા પર જઈ શકો.
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જૂના વિવાદમાં વિજય મળશે.
  • શત્રુ પક્ષનો પરાજય થશે.
  • ખાનપાન પર નિયંત્રણ રાખો.
  • પત્ની સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક:

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર ગુરૂ-આદિત્ય યોગ બનાવશે

આ પણ વાંચો: મોહિની અગિયારસનું મહત્વ, ક્યારે ઉજવવામાં આવશે…

આ પણ વાંચો: લગ્નની કંકોત્રી કેવી હોવી જોઈએ, જાણો વિશેષ નિયમો