દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૯-૦૬-૨૦૨૪, રવિવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ ત્રીજ
- રાશિ :- મિથુન (ક, છ, ઘ)
- નક્ષત્ર :- પૂનર્વસુ (રાત્રે ૦૮:૨૧ સુધી.)
- યોગ :- વૃધ્ધિ (સાંજે ૦૫:૧૭ સુધી.)
- કરણ :- ગર (બપોરે ૦૩:૪૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü મિથુન (બપોરે ૦૨:૦૭ કલાક સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૩ એ.એમ ü ૦૭.૨૪ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૮:૧૩ એ.એમ. ü ૧૦:૧૬ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૧ થી બપોરે ૦૧:૦૫ સુધી. ü બપોરે ૦૫.૪૩ થી ૦૭.૨૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી.· ત્રીજની સમાપ્તિ : બપોરે ૦૩:૪૨ સુધી. ·
- તારીખ :- ૦૯-૦૬-૨૦૨૪, રવિવાર / જેઠ સુદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૧૬ થી ૧૦:૫૭ |
અમૃત | ૧૦:૫૭ થી ૧૨:૩૮ |
શુભ | ૦૨:૨૦ થી ૦૪.૦૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૨૪ થી ૦૮:૪૩ |
અમૃત | ૦૮:૪૩ થી ૧૦:૦૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્નાયુઓનો દુખાવો રહે.
- કોઈ અણધાર્યા લાભ થાય.
- અંગત લાગણીઓ બહાર આવે.
- કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવી તક જાણો.
- આંતરિક ઉર્જામાં બદલાવ થાય.
- લોકોની વાતમાં આવવું નહિ.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- દુખાવાની સમસ્યા રહે.
- ધાર્મિક કાર્ય થાય.
- પરિવાર જનોની તબિયત સાચવવી.
- કાર્યમા વિઘ્ન આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- મોસાળપક્ષથી લાભ જણાય.
- કોઈ મોટા ફેરફાર થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- વધારે ઠંડુ ખાવું નહિ.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- પરિવાર જોડે દિવસ પસાર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- આંખોનું ધ્યાન રાખવું,
- માંદગીમાંથી મુક્તિ મળે.
- ધ્યાનથી દિવસની શરૂઆત કરવી.
- નાણાંનો પ્રવાહ વધે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- કોઈ સારા સમાચાર મળે.
- વેપાર ધંધામાં સાચવવાનું રહે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- આર્થીક મુશ્કેલી આવે.
- સફળતા મળવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- નવી મુલાકાત થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
- આકસ્મિક કોઈ કામ આવે.
- વડીલોનું ધ્યાન રાખવું.
- દાન પૂણ્ય કરવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- ધાર્યું કામ થાય.
- પ્રમોશન મળી શકે.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
- દિવસ આનંદમય જાય.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મતભેદ જણાય.
- સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
- નવી તક ઉભી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:
આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે
આ પણ વાંચો: શનિ જયંતિ પર આ ઉપાય જરૂર કરવા, કર્મોનું શ્રેષ્ઠ મળશે…