આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને પ્રમોશન મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 22 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Top Stories Rashifal

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૨-૦૭-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ એકમ
  • રાશી :-   મકર   (ખ,જ)
  • નક્ષત્ર :-    શ્રાવણ                    (રાત્રે ૧૦:૨૨ સુધી.)
  • યોગ :-    પ્રીતિ            (સાંજે ૦૬:૦૦ સુધી.)
  • કરણ :-    કૌલવ           (બપોરે ૦૧:૧૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü મકર (સવારે ૦૯:૨૧ સુધી, જુલાઈ-૨૩)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૬ એ.એમ                                  ü ૦૭.૨૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૮.૩૨ પી.એમ.                    ü ૦૬:૪૩ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü સવારે ૦૭.૪૬ થી ૦૯.૨૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શંકર ભગવાનની પૂજા કરવી.·        એકમની સમાપ્તિ     :   બપોરે ૦૧:૧૨ સુધી. 

  • તારીખ :-        ૨૨-૦૭-૨૦૨૪, સોમવાર /  અષાઢ વદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૬ થી ૦૭:૪૬
શુભ ૦૯:૨૫ થી ૧૧:૦૫
લાભ ૦૪:૦૫ થી ૦૫.૪૫
અમૃત ૦૫:૪૫ થી  ૦૭:૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૬ થી ૧૨:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટા સપના ન જોવા.
  • મહત્વના કાર્યો અટકી પડે.
  • અનુભવથી નવું શીખવા મળે.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • પરિવારના સભ્ય ની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.
  • મૂડ બદલાયા કરે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલબાજી ન કરવી.
  • નવું કોઈ કામ મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • શારીરિક સમસ્યા રહે.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સારા સમાચાર મળે.
  • બહાર સંભાળીને નીકળવું.
  • ખોટા રોકાણ ન કરવા.
  • મગજમાં શાંતિ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • કામમાં ધ્યાન રાખવું.
  • ધનલાભ થાય.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સમાજમાં તમારું માન જળવાય.
  • ધંધામાં સારા સમાચાર મળે.
  • નવી ભેટ મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રવાસના યોગ બને.
  • નવું કાર્ય થાય.
  • ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
  • નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • આહારમાં ધ્યાન રાખવું.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • માનસિક રીતે મજબૂત બનો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • ધનલાભ થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બીમારી સાચવવું.
  • વાંચવામાં સમય પસાર થાય.
  • બહાર નીકળો તો સાચવીને નીકળો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા

આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો