અમદાવાદમાં ગુના ખોરી નું પ્રમાણ સતત વધી રહ્યું છે. તો સામે પોલીસે પણ આરોપી સુધી પોહચવામાં નિષ્ફળ જાતી હોય તેવી લગી રાહી છે .એનેક ભેદ ઉકેલવાના બાકી છે તયારે શહેરમાં ફરી એક યુવાનને છરી ના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવયો છે મિલતનગર વિસ્તારમાં છાપરા ચંડોળ તળાવ પાસે નજીવી બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. યુવકને છાતીમાં 3થી 4 છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હત્યા કારી આરોપી સહિદ અંસીરી ફરાર થય ગયો છે. ઇશનપૂર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Not Set/
અમદાવાદ :એક યુવાનને છરી ના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો
અમદાવાદમાં ગુના ખોરી નું પ્રમાણ સતત વધી રહ્યું છે. તો સામે પોલીસે પણ આરોપી સુધી પોહચવામાં નિષ્ફળ જાતી હોય તેવી લગી રાહી છે .એનેક ભેદ ઉકેલવાના બાકી છે તયારે શહેરમાં ફરી એક યુવાનને છરી ના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવયો છે મિલતનગર વિસ્તારમાં છાપરા ચંડોળ તળાવ પાસે નજીવી બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી […]
