આજનું રાશિભવિષ્ય/ નવરાત્રીના ચોથા નોરતે આ રાશિના જાતકોને સાસરેથી લાભ થશે, જાણો તમારું આજનું રાશિફળ…

આ રાશિના લોકોએ ખોટા સપનાઓથી દૂર રહેવું, કઈ રાશિના જાતકોને ફાયદો થશે

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 06 ઓક્ટોબર આસો સુદ ત્રીજ શનિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 6.33 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.21 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે ચોથું નોરતું છે.·        ત્રીજની સમાપ્તિ      :   સવારે ૦૭:૫૦ સુધી.·         

  • તારીખ :-        ૦૬-૧૦-૨૦૨૪, રવિવાર /  આસો સુદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૦:૫૮
અમૃત ૧૦:૫૮ થી ૧૨:૨૭
શુભ ૦૧:૫૫ થી ૦૩.૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૧ થી ૦૭:૫૩
અમૃત ૦૭:૫૩ થી ૦૯:૨૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટા સપના ન જોવા.
  • મહત્વના કાર્યો અટકી પડે.
  • અનુભવથી નવું શીખવા મળે.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગૃતતા વધશે.
  • જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • પરિવાર સાથે સમય પસાર થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • કોઈની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.
  • મૂડ બદલાયા કરે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલબાજી ન કરવી.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • વેપારમાં વિદેશથી લાભ થાય.
  • પાણીથી દૂર રહેવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :-
  • શારીરિક સમસ્યા રહે.
  • કામ કરવાની ઈચ્છા ન થાય.
  • પૈસાનો વ્યવહાર ન કરવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • માતાપિતાથી લાભ થાય.
  • બહાર સંભાળીને નીકળવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • મહત્વના નિર્ણય લેવાય.
  • બેન્કને લગતા કામ પૂર્ણ થાય.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ખોટું ટેન્શન ન લેવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪
  • વૃશ્વિક (ન, ય) :-
  • ધંધામાં સારા સમાચાર મળે.
  • વાણી સંભાળીને ઉપયોગ કરો.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • જીવનમાં ન વિચારેલું બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
  • દિવસ આખો અસમંજસ માં રહો.
  • નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • ન બોલવામાં નવ ગુણ છે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૯

 

 

  • મકર (ખ, જ) :-
  • આહારમાં ધ્યાન રાખવું.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • માનસિક રીતે મજબૂત બનો.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • જીવન સ્મૃતિની યાદ આવે.
  • સમજણમાં વધારો થાય.
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બીમારી સાચવવું.
  • વાંચવામાં સમય પસાર થાય.
  • બહાર નીકળો તો સાચવીને નીકળો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ત્રિદેવના મુખથી ઉત્પન્ન થયા હતા માતા ચંદ્રઘંટા, ત્રીજા નોરતે જાણો પાવન કથા

આ પણ વાંચો:30 વર્ષ બાદ દિવાળી પર બની રહ્યો છે શશ રાજયોગ, આ રાશિઓ થશે માલામાલ!

આ પણ વાંચો:નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન કેટલીવાર ફળાહાર કરવો જોઈએ