Bhavnagar News/ ભાવનગરના પાલીતાણામાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગ

આરોગ્યની ટીમ જામવાળી ગામ પહોંચી

Top Stories Gujarat Others

Bhavnagar News : ભાવગરના પાલીતાણામાં 23 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થતા તંત્ર દોડતુ થયું છે. પાલીતાણાના જામવાથી ગામમાં પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનીંગનો આ બનાવ બન્યો હતો. આ બનાવની વિગત મુજબ વિદ્યાર્થીઓે શાળામાં ભોજન આરોગ્યા બાદ તેમને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી.

શિક્ષકના જન્મદિવસનું ભોજન કર્યા બાદ આ અસર થી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં 120 વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા આરોગ્યની ટીમ જામવાળી ગામ પહોંચી હતૂ. જોક તમામ બાળકોને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી હતી.

હાલમાં તમામ બાળકોની તબિયત સુધારા પર અને સામાન્ય અસર હોવાનું આરોગ્ય વિભાગે નિદાન કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવસારીમાં ક્વોરી એસેસિએશન દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ

આ પણ વાંચો: આજથી સમગ્ર ગુજરાતમાં ક્વોરી માલિકોની હડતાળ, સરકારને રોજનો રૂ. 75 લાખનો ફટકો

આ પણ વાંચો: ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે રૂ. 1,470 કરોડની મંજૂરી