Vadodara News/ વડોદરાં પતંગ લૂંટતા બાળકનું તળાવમાં ખાબકતા મોત

વડોદરામાં પતંગ લૂંટતા બાળકનું તવાળમાં ખાબકતા મોત થયું છે. માતાપિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. નવ વર્ષનો બાળક પતંગ લૂંટવાના ઉત્સાહમાં તળાવમાં ડૂબ્યો હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડની ટીમ સવારથી જ બાળકને શોધવામાં લાગી છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં પતંગ લૂંટતા બાળકનું તવાળમાં ખાબકતા મોત થયું છે. માતાપિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. નવ વર્ષનો બાળક પતંગ લૂંટવાના ઉત્સાહમાં તળાવમાં ડૂબ્યો હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડની ટીમ સવારથી જ બાળકને શોધવામાં લાગી છે.

ઘટનાસ્થળ પર પોલીસ તેમજ લોકોના ટોળા એકત્રિત થયા હતા. ઘટના સ્થળ પર પોલીસ તેમજ લોકોના ટોળા એકત્રિત થયા હતા. બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આમ ઉત્તરાયણ આવતા બાળકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં સ્લમ ક્વાર્ટરમાં સુભાનપુરા તળાવ ખાતે નવ વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો હોવાની માહિતી મળી છે. પરિવારજનો એ જણાવ્યું પતંગ લૂંટવા જતા આ તળાવમાં નવ વર્ષનો બાળક જેનું નામ રોનક નામનું બાળક તળાવમાં ડૂબ્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું. તળાવના કિનારા પરથી ચંપલ મળી આવતા ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

છાણી ટીપી 13 ની ફાયર બ્રિગેડ ટીમ પહેલી સવારથી જ બાળકની શોધવાની કામગીરીમાં જોતરાય  ઘટના સ્થળ પર ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ લોક ટોળાનો જમાવડો થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહીસાગરમાં બે બાળકો કેનાલમાં ડૂબ્યાં,બાળકો ને બહાર કાઠવા માટે બોલાવાયા સ્થાનિક તરવૈયા

આ પણ વાંચો: નર્મદા કેનાલમાં ડૂબી રહેલા ભાઈને બચાવવા જતાં નાની બહેન પણ પાણીમાં થઈ ગરકાવ

આ પણ વાંચો: 10 પાનાની સુસાઈડ નોટ લખીને અમદાવાદના વેપારીનો આપઘાત