Not Set/ IND vs ENG Live: લોકેશની શાનદાર બેટિંગ 199 રન બનાવી આઉટ ભારત 4 વિકેટ 374 રન

ચેન્નઇઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાય રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે જોરદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી લોકેશ રાહુલે 311 બોલ રમી 16 બાઉન્ડ્રી અને 3 સિક્સરની મદદથી 199 રનની શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને આદિલ રશિદની ઓવરમાં આઉટ થઇ ગયો હતો. કરૂણ નાયર 71 રન બનાવીને અણનમ રમી રહ્યો છે. લોકેશ રાહુલ (199) રન […]

Uncategorized

ચેન્નઇઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાય રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે જોરદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી લોકેશ રાહુલે 311 બોલ રમી 16 બાઉન્ડ્રી અને 3 સિક્સરની મદદથી 199 રનની શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને આદિલ રશિદની ઓવરમાં આઉટ થઇ ગયો હતો. કરૂણ નાયર 71 રન બનાવીને અણનમ રમી રહ્યો છે.

લોકેશ રાહુલ (199) રન વિરાટ કોહલી (15) રન, પાર્થિવ પટેલ (71) રન, ચેતેશ્વર પુજારા 16 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગ્સમાં 477 રન બનાવ્યા હતા. ભારત 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 3-0 થી આગળ ચાલી રહ્યું છે. ત્યારે ભારત તરફથી એક મેચ ડ્રો ગઇ હતી.