Not Set/ અમદાવાદઃ આસ્ટોડિયા દરવાડા પાસે કાર રિવર્સ લેતા 4 લોકો અડફેટે, જુઓ વીડિયો

અમદાવાદઃ આસ્ટોડિયા દરવાજા પાસે કારચાલકની બેદકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારચાલકે ગાડી રિવર્સમાં લેતા રિક્ષાને અડફેટે લીધી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ…જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, કાર 40 થી 50 ની સ્પીડમાં રિવર્સમાં આવે છે અને રીક્ષા અને બાઇક સહિત 4 લોકોને અડફેટે લે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારચાલક રિવર્સમાં […]

Uncategorized

અમદાવાદઃ આસ્ટોડિયા દરવાજા પાસે કારચાલકની બેદકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારચાલકે ગાડી રિવર્સમાં લેતા રિક્ષાને અડફેટે લીધી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ…જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, કાર 40 થી 50 ની સ્પીડમાં રિવર્સમાં આવે છે અને રીક્ષા અને બાઇક સહિત 4 લોકોને અડફેટે લે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારચાલક રિવર્સમાં કાર લેવા જાય છે અને ભુલમાંથી બ્રેકની જગ્યાએ એકસેલેટર પર પગ મુક્તા આ અકસ્માત સર્જાયો