કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 23 ફેબ્રુઆરી મહા વદ દશમ રવિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 07.06 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.39 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સૂર્ય નારાયણ ભગવાન સામે શ્રીફળ વધેરીને પ્રસાદી લેવાથી ઘરમાં સુખ શાંતિ આવશે. દશમની સમાપ્તિ : બપોરે ૦૨:૦૦ સુધી.
- તારીખ :- ૨૩-૦૨-૨૦૨૫, રવિવાર / મહા વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૦ થી ૧૧:૨૬ |
| અમૃત | ૧૧:૨૬ થી ૧૨:૫૩ |
| શુભ | ૦૨:૧૯ થી ૦૩.૪૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૯ થી ૦૮:૧૩ |
| અમૃત | ૦૮:૧૩ થી ૦૯:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાણી પર નિયંત્રણ રાખવું.
- તમારા માટે અદભુત દિવસ રહેશે.
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- લાંબુ વિચારવાનું છોડો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
- સૌંદર્યમાં વધારો થાય.
- લોકોનું સારું સંભળાય.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કારણ વગર વિવાદ થઈ શકે.
- દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે.
- નાની વાતો મોટી ન કરવી.
- નિર્ણયો વારંવાર બદલાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- કર્ક (ડ, હ) :-
- તમારૂં સપનું સાકાર થશે.
- આવેશ કાબૂમાં રાખજો
- લોકો ઉપર દયા ખાવી નહીં.
- જીવનમાં હુંફ ઉમેરાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- સિંહ (મ, ટ) :-
- હતાશા અને મૂંઝવણમાં વધારો થાય.
- વિરોધીઓથી સાવધ રહો.
- માંદગીથી તમને મુક્તિ મળે
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- કન્યા (પ, ઠ, ણ) :-
- માતાપિતા તરફથી મનપસંદ ભેટો પ્રાપ્ત થશે.
- યાત્રા સફળ અને લાભદાયક રહેશે.
- નોકરીમાં તમને સારા પરિણામ નહિ મળશે
- ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- તુલા (ર, ત) :-
- તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે.
- ઉતાવળા નિર્ણય લેતા નહીં,
- મહત્વની યોજના અમલમાં મુકાય.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરો.
- કામનું દબાણ લગ્નજીવન પર અસર કરે.
- બેદરકારી તમને નુકસાન કરાવી શકે.
- ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવશે.
- મુસાફરી કદાચ સાકાર થશે.
- સંતોષ મુજબ પરિણામ મળે.
- પરિવારમાં ખુશી આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- વાહિક જીવનમાં મતભેદ થાય.
- તમારા વર્તનની સમાજમાં પ્રશંસા થશે.
- આવકનો નવો સ્રોત ઊભો થશે.
- ગુસ્સામાં બોલતા પહેલા વિચારજો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઉતાવળે લીધેલા નિર્ણયો લેવા નહિ.
- ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું.
- લગ્નજીવનમાં તાણ પેદા થાય.
- સ્વભાવમાં બદલાવ આવે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૪
- મીન (દ, ચ, ઝ, થ):-
- શુભ કાર્યમાં ઘણી વ્યસ્તતા રહેશે.
- ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો.
- મિત્રો તરફથી અણધારી ભેટ મળે.
- વિરોધી તમારા વિરુધ્ધ ષડયંત્ર રચી શકે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
આ પણ વાંચો:શનિદેવને ભૂલથી પણ આ વસ્તુઓનો ન ચઢાવો ભોગ, નહીંતર થશે અશુભ
આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે
આ પણ વાંચો:શનિવારે જન્મેલા લોકો પર શનિદેવની કૃપા રહે છે કે ક્રૂર દ્રષ્ટિ ?
