Not Set/ અમદાવાદઃ ટ્યુશન જતી બાળકીની આંખમાં પાવડર નાખી બે બાઇક સવારે કર્યું ચેન સ્નેચિંગ

અમદાવાદઃ નવા વાડજ પાસે ટ્યુશન જતી તરૂણીને સોનાની ચેનને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે બાઇક સવાર યુવકે આંખવામાં પાવડર નાખીને ચેન સ્નેચિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ રિક્ષામાં બેસીને ટ્યુશન જતી તરૂણીની સોનાની ચેન તોડીને બે બાઇક સવારો ફરાર થઇ ગયા હતા. તરૂણી બે આરોપીની ઓળખ ના કરી શકે એટલા માટે […]

Uncategorized

અમદાવાદઃ નવા વાડજ પાસે ટ્યુશન જતી તરૂણીને સોનાની ચેનને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે બાઇક સવાર યુવકે આંખવામાં પાવડર નાખીને ચેન સ્નેચિંગ કરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ રિક્ષામાં બેસીને ટ્યુશન જતી તરૂણીની સોનાની ચેન તોડીને બે બાઇક સવારો ફરાર થઇ ગયા હતા. તરૂણી બે આરોપીની ઓળખ ના કરી શકે એટલા માટે પહેલા તેની આંખમાં પાવડર નાખવામાં આવ્યો હતો. ઘટના અંગે વાડજ પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ચક્રો આરોપીની શોધખોળ હાથ ધરી છે.