કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 07 જૂન જેઠ સુદ બારસ છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે બકરી ઈદ છે.
બારસની સમાપ્તિ : સવારે ૦૭:૧૯ સુધી. જૂન-૦૮
- તારીખ :- ૦૭-૦૬-૨૦૨૫, શનિવાર / જેઠ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૪ થી ૦૯:૧૫ |
| લાભ | ૦૨:૧૯ થી ૦૪:૦૦ |
| અમૃત | ૦૪:૦૦ થી ૦૫.૪૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૩ થી ૦૮:૪૨ |
| શુભ | ૧૦:૦૦ થી ૧૧:૧૯ |
| અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૩૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- અચાનક પ્રવાસ કરવો પડે.
- ધનનો ખર્ચ વધુ થશે.
- પરિણામ સકારાત્મક આવશે.
- શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કાર્ય હિંમત અને ઉત્સાહથી કરશો.
- ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ થશે.
- તમારા મિત્રો તમને મદદ કરશે.
- સંબંધોમાં સાવચેત રહો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારમાં મહેનત કરવી પડશે.
- ખરાબ ટેવો સુધારવા માટે પ્રયત્ન કરો.
- નોકરીમાં નવુ કરી બતાડવા માટે તૈયાર રહો.
- કોઈ મહિલા મિત્રથી દૂર રહો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- તમારી ચિંતાઓમાં વધારો થાય.
- આર્થિક નુકસાન થઇ શકે.
- ઘરના વાતાવરણમાં સુસંગતતા લાવશે.
- વાનગીઓ ખાવાની તક મળશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- મનમાં અશાંત અનુભવો.
- સ્વભાવમાં આક્રમકતા વધે.
- પરિવારને પૂરતો સમય આપી શકશો.
- સમસ્યાઓનો સામનો કરવો પડશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારા મનમાં સર્જનાત્મક વિચારો વધશે.
- નાની શારીરિક સમસ્યાઓ થશે,
- આંધળો વિશ્વાસ કરવાનું ટાળો.
- પૈસાની બાબતમાં સાવચેત રહેવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- સફળતા પ્રાપ્ત કરી શકશો.
- યોગ્ય આર્થિક યોજના બનાવો,
- પારિવારિક જીવનમાં સુખ, શાંતિ લાવશે.
- તણાવથી છૂટકારો મેળવી શકશો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નાના ઉદ્યોગપતિઓને નુકસાન થાય.
- મહત્વના કાર્યમાં વધારે પ્રયત્ન કરવો પડશે.
- યોગ્ય નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી પડે.
- માનસિક તાણ વધી શકે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આખો દિવસ વિચલિત રહેશો.
- નકારાત્મક વિચારોમાં પ્રગતિ થશે.
- આવકમાં વધારો થાય.
- કુટુંબ સાથે સમય પસાર કરવાની તક મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- તમારી સાથે વિશ્વાસઘાત થાય.
- દિવસભર પરેશાન રહો.
- તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવો.
- ઘરમાં સમસ્યા ઊભી થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લગ્નજીવનને નુકસાન થાય.
- કામના વિસંવાદિતા ઉભી થાય.
- તમારું ધન ખર્ચ થાય.
- આજે સારા પરિણામ નહિ મળશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કામના સ્થળનું તથા ઘરનું દબાણ વધે.
- સંતાન દ્વારા ધન લાભ થાય.
- સાંજે મહેમાનો આવશે.
- આજનો દિવસ તમારો હોય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:શનિ મારકેશ હોય તો મૃત્યુ સમાન મળે છે દુ:ખ, આ મંત્ર જાપથી તમને મળશે રાહત
આ પણ વાંચો:સપનામાં આ 5 લોકોને મૃત જોવા અશુભ છે? શું છે માન્યતા…
આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન
