આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ શીતળા સતામની પૂજા કરવી. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 15   ઓગસ્ટ  અને શ્રાવણ વદ સાતમ અને શુક્રવારછે. આજે ચંદ્ર મેષ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.15   એ.એમ અને સુર્યાસ્ત 7.12 પી.એમ થશે.

Trending Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 15   ઓગસ્ટ  અને શ્રાવણ વદ સાતમ અને શુક્રવારછે. આજે ચંદ્ર મેષ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.15   એ.એમ અને સુર્યાસ્ત 7.12 પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે શીતળા સાતમ છે. આજે સ્વતંત્રતા દિવસ છે.

સાતમનીસમાપ્તિ :રાત્રે૧૧:૫૧સુધી.

 

તારીખ:-      ૧૫-૦૮-૨૦૨૫, શુક્રવાર /શ્રાવણ વદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૨ થી ૦૯:૨૯
અમૃત ૦૯:૨૯ થી ૧૧:૦૬
શુભ ૧૨:૪૩ થી ૦૨.૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૦ થી ૧૧:૨૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • આત્મનિર્ભર બનો.
  • બિનજરૂરી વિવાદો ટાળો.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • ખર્ચો વધારે રહેશે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સંતોષની લાગણીઓ રહેશે.
  • માતા સાથે વૈચારિક મતભેદો થાય.
  • બિઝનેસમાં મિત્રનો સહયોગ મળે.
  • જૂનામિત્રો સાથે મુલાકાત થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૩

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આજના દિવસ સાવચેતી રાખવી.
  • વાહનધીમેચલાવવું.
  • તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી બચવું.
  • ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • પ્રિયજન સાથેની ખરીદી થાય.
  • ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.
  • ખુશીની લાગણી અનુભવાય.
  • કોઈને મદદ કરવાનીભાવના રાખો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ, ટ) :-
  • દિવસ સરસ રીતે પસાર થાય.
  • તમને ઉત્સાહ સારો રહે.
  • નવીનકામનું આયોજન થાય.
  • ધાર્મિક હેતુથીક્યાય મુસાફરી થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આજનો દિવસ સામાન્ય રહે..
  • મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય.
  • હરવાફરવામાં ઉત્સાહ સારો રહે.
  • તમારા કામની સારી વાત સંભળાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

 

  • તુલા (ર, ત) :-
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
  • તમને લાભ થશે.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
  • મનમાં થોડી અશાંતિ જોવા મળે.
  • માનસિક થાકની લાગણી વધુ અનુભવાય.
  • સમયનો વ્યય વધુ જોવા મળે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૨

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ ગુંચ ઉકેલી શકાય.
  • મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય.
  • તમને કોઇ મદદ મળે.
  • માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • વાહન ધીમે ચલાવવું.
  • ખટપટી લોકોથી દુર રહેવું.
  • સ્વાસ્થમાં થોડી તકેદારી રાખવી.
  • કામ ટાળવાની વૃતિ જોવા મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉચ્ચ અધિકારી સાથે વિવાદ થાય.
  • વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો.
  • કાર્ય પ્રત્યે પ્રમાણિક રહો.
  • સમયસર કામ કરો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • લોકોને મહેનતનું ફળ મળશે.
  • મનમાં સંતોષ વધશે.
  • વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું.
  • કોઈનાથી પ્રભાવિત ન થાઓ.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧