આજનું રાશિફળ/ આ રાશિના જૈન જાતકો માટે પર્યુષણ પ્રારંભ, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે  20 ઓગસ્ટ શ્રાવણ વદ બારસ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર મિથુન  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે  20 ઓગસ્ટ શ્રાવણ વદ બારસ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર મિથુન  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 6.17 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.10 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ

પર્યુષણનો પ્રારંભ

બારસનીસમાપ્તિ: બપોરે ૦૧:૫૯ સુધી. 

તારીખ:- ૨૦-૦૮-૨૦૨૫, બુધવાર/શ્રાવણ વદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૭ થી ૦૭:૫૩
અમૃત ૦૭:૫૩ થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૬ થી ૧૨.૪૨
લાભ ૦૫:૩૧ થી ૦૭:૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૧થી ૦૯:૫૫
અમૃત ૦૯:૫૫થી ૧૧:૨૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કામનું દબાણવધે.
  • બાકીકાર્યઉકેલાય.
  • મન પ્રસન્ન રહેશે.
  • વાતચીતમાં ધીરજ રાખો
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસયાદગારરહે.
  • નવીપ્રવૃત્તિથાય.
  • બિનજરૂરીવાદ વિવાદ ટાળો.
  • વ્યાપાર વિસ્તરી શકે
  • શુભકલર- પોપટી
  • શુભનંબર- ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બોલવામાંવિવેકરાખવો.
  • ચિંતામાંથી મુક્ત થાઓ.
  • વેપારના પ્રયાસો આગળ વધશે.
  • મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ , હ) :-
  • અભ્યાસમાં પ્રગતિ થાય.
  • કપટનથાયતેનુંધ્યાનરાખવું.
  • પૈસા લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • છેતરપિંડી થવાની સંભાવના છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૬

 

 

  • સિંહ (મ , ટ) :-
  • હિંમતહારવીનહીં.
  • વિચારવામાં સમય ગુમાવો.
  • પરિશ્રમમાં વિશ્વાસ જાળવી રાખો.
  • મહેનતથી તમને પરિણામ મળશે.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર –૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પત્નીતરફથીફાયદોથાય
  • ખોટુંબોલવાનુંટાળો.
  • ખુલ્લી આખે સપનાં જોવાય.
  • દિવસઉત્તમજણાય.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૮
  • તુલા (ર , ત) :-
  • વડીલોનીસલાહલઈનેકામકરો.
  • પ્રોફેશનલ્સ અપેક્ષા કરતા વધુ સારું કામ થશે.
  • ગંભીર વિષયોમાં રસ વધશે.
  • પરસ્પર સહયોગથી આગળ વધવું.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર –૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નવા કાર્યની શુભ શરૂઆત થાય.
  • મનનેનિયંત્રણમાંરાખો.
  • પ્રસન્નતાના વાતાવરણમાં પસાર થશે.
  • પ્રવાસ અને મનોરંજનની તકો વધશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વેપારમાં મોટાલાભથાય.
  • કામથીવહેલુંઅવાય.
  • અંગત બાબતોમાં શુભતા વધશે.
  • અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.
  • શુભ કલર –ચોકલેટ
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • ધનનુંઆગમનરહ્યાકરે.
  • ઘરનાકામથીથાકીજાવ.
  • સમૃધ્ધિનો અનુભવ થાય.
  • વડીલોની વાત સાંભળશે.
  • શુભ કલર –ગોલ્ડન
  • શુભ નંબર –૩

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વૈભવ વિલાસ વધે.
  • સમયશીખવાડીજાય.
  • બેધ્યાનપણુંવધે.
  • પારિવારિક બાબતોમાં રસ વધશે.
  • મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દિનચર્યામાંફેરફારથાય.
  • લાંબા ગાળાનો લાભ થાય.
  • આરામવધારે કરી શકો.
  • કમરનોદુખાવોરહે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર –૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો

આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો