Not Set/ કલોલના મોટીભોયણ પાસે લાગી હતી આગ, લાખોનું નુકસાન

કલોલના મોટીભોયણ પાસે આવેલ વિશાખા નામની ફેકટરીમાં આગ લાગી હતી…મળતી માહિતી મુજબ આગ લાગવાની જાણ થતાંની સાથે પાંચથી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા…પરંતુ જો વાત કરવામાં આવે તો આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું… જેને ધ્યાનમાં લઇને આશરે ફાયરની ટીમે  […]

Uncategorized

કલોલના મોટીભોયણ પાસે આવેલ વિશાખા નામની ફેકટરીમાં આગ લાગી હતી…મળતી માહિતી મુજબ આગ લાગવાની જાણ થતાંની સાથે પાંચથી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા…પરંતુ જો વાત કરવામાં આવે તો આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું… જેને ધ્યાનમાં લઇને આશરે ફાયરની ટીમે  5  કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી…..