Not Set/ પ્રથમ વિશ્વ યુદ્ધના ભારતીય શહીદોને મોદીએ આપી શ્રદ્ધાંજલિ

મોદીની ઇઝરાયેલ યાત્રાનો આજે છેલ્લો દિવસ  છે. આજે તેમણે હાઈફા શહેરની મુલાકાત લીધી. આ શહેરની મુલાકાત દરમિયાન તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં તેમની સાથે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ બંને નેતાઓ ગૈલ મોબાઇલ ઇન્ટીગ્રેટેડ વોટર પ્યૂરીફિકેશન જોવા ગયા હતા, આ […]

Uncategorized
મોદીની ઇઝરાયેલ યાત્રાનો આજે છેલ્લો દિવસ  છે. આજે તેમણે હાઈફા શહેરની મુલાકાત લીધી. આ શહેરની મુલાકાત દરમિયાન તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં તેમની સાથે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ બંને નેતાઓ ગૈલ મોબાઇલ ઇન્ટીગ્રેટેડ વોટર પ્યૂરીફિકેશન જોવા ગયા હતા, આ પ્યૂરીફિકેશન પ્લાન્ટનો ઉપયોગ ઈમરજન્સી વખતે પાણીની સમસ્યા દૂર કરવાનો છે.