Cannes Film Festival/ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સુંદરીઓનો જામ્યો મેળો, દરેક પોતાના લુકથી મચાવી રહ્યા છે ધૂમ

‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023’એ બોલિવૂડની હસીનાઓમાં ખડબડાટ મચાવી દીધો છે. મૃણાલ ઠાકુરથી લઈને ઐશ્વર્યા રાય અને એશા ગુપ્તા સુધી દરેકએ પોતાના લુકથી ધૂમ મચાવી દીધી છે. મૃણાલ, માનુષી અને ઈશાનો આજનો ધમાકેદાર કાન્સ લુક સામે આવ્યો છે.

Trending Photo Gallery Entertainment
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ

હસીનાઓનો જામ્યો મેળો

‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023’ (Canes Films Festival) માં બોલિવૂડ અભિનેત્રીઓનો મેળાવડો છે. ઐશ્વર્યાથી લઈને મૃણાલ ઠાકુર અને માનુષી છિલ્લર સુધીના સ્ટાર્સે રેડ કાર્પેટ પર ધૂમ મચાવી દીધી છે. ઐશ્વર્યા અને ઉર્વશી બાદ હવે મૃણાલ ઠાકુર, માનુષી છિલ્લર અને ઈશા ગુપ્તાનો વધુ એક લુક કાન્સના રેડ કાર્પેટ પરથી સામે આવ્યો છે. આ ત્રણેય સુંદરીઓની તસવીરોએ ચાહકોના દિલને હચમચાવી મુક્યા છે.

માનુષી છિલ્લર કાન્સ 2023

4 19 કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સુંદરીઓનો જામ્યો મેળો, દરેક પોતાના લુકથી મચાવી રહ્યા છે ધૂમ

 

 

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chiller)કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં તેના આકર્ષક દેખાવથી ચાહકોને દિવાના બનાવી રહી છે. ફિલ્મ ફેસ્ટિવલમાં શરૂઆત માટે, અભિનેત્રીએ અદભૂત વાઈટ ફોવરી ટાયર્ડ ગાઉન પહેર્યો હતો,  જેમાં ચોલી અને ટ્યૂલ સ્કર્ટ પણ જોવા મળે છે.

માનુષી છિલ્લર

Manushi Chhillar at Cannes 2023: ఉల్లిపొర లాంటి దుస్తుల్లో మానుషి.. అందాలతో ఊరిస్తున్న మాజీ ప్రపంచ సుందరి-cannes 2023 manushi chhillar is gorgeous in strapless tulle gown with 3d floral elements

બીજા દિવસે, માનુષીએ સઈદ કોબેસીના અતિ-ગ્લેમરસ બ્લેક ગાઉનમાં બધાનું ધ્યાન ખેંચ્યું. હવે, કાન્સમાં તેના અંતિમ રેડ કાર્પેટ લુક માટે, માનુષીએ સુંદર પેસ્ટલ બ્લુ ગાઉન પહેર્યું હતું, અને તે એકદમ પરી જેવી દેખાઈ રહી હતી.

ઈશા ગુપ્તા કાન્સ 2023

gupta: Cannes 2023: Esha Gupta is an absolute stunner in this black number - The Economic Times

ઈશા ગુપ્તા (Esha Gupta) અલ્ટ્રા-ચીક લાગે છે કારણ કે તે ગેલવાન લંડન બોડીકોન ડ્રેસમાં સુંદર દેખાય છે. ઈશાના બોડીકોન ડ્રેસમાં એક ખાસ ટચ અપાયો હતો જે તેની સેલેસ્ટે ડ્રેસ લાઇનને દર્શાવે છે. બસ્ટિયર ડ્રેસમાં નેકહોલ્ડર સ્ટ્રેપ હોય છે અને તે સફેદ રાઇનસ્ટોન્સથી શણગારવામાં આવે છે.

ઈશા ગુપ્તા

ईशा गुप्ता

ઈશા ગુપ્તાના ફેશનેબલ ડ્રેસથી જાણી શકાય છે કે ફેશનમાં અન્ય કોઈ પણ વસ્તુ પહેલા કમ્ફર્ટ કેવી રીતે આવી શકે. ઈશાએ ફોટોગ્રાફરો માટે કેટલાક શાનદાર અને ડેશિંગ શોટ્સ માટે પોઝ આપ્યો હતો કારણ કે તે માર્ટિનેઝ હોટેલમાં ડિનર ડેટ માટે જતા જોવા મળી હતી.

મૃણાલ ઠાકુર કેન્સ 2023

Cannes 2023: Mrunal Thakur Makes a Bold, Hot Red Carpet Debut in a White Cut Out Gown; See Photos

મૃણાલ ઠાકુરે (Mrunal Thakur) આ વર્ષે કાન્સના રેડ કાર્પેટ પર ખૂબ જ નવીન દેખાવ સાથે જોરદાર ઇનોવેટીવ ઇમ્પ્રેશન  ઉભી કરી હતી જેના લીધે ભરપુર માત્રામાં તારીફો મળી છે. તેને પહેલાથી જ ત્રણ લુક ફ્લોન્ટ કર્યા છે, અને હવે તેના ત્રીજા લુક સાથે, તેને રીયલ ફેશનિસ્ટાનો દરજ્જો મેળવ્યો છે.

મૃણાલનો કાન્સ લુક

Mrunal Thakur goes bold like never before in a dangerously cut-out gown at Cannes 2023

મૃણાલે ગઈકાલે રાત્રે કસ્ટમ મેડ ફાલ્ગુની અને શેન પીકોક ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.

મૃણાલનું મોડર્ન ગાઉન

Cannes 2023 Film Festival is underway at the French

રેડ કાર્પેટ ગાઉનને મોડર્ન ટ્વિસ્ટ આપવા માટે લુકને કસ્ટમાઇઝ કરવામાં આવ્યો હતો. મૃણાલ ખૂબ જ સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે.