Ahmedabad News/ અમદાવાદ : સ્ટેટ GST વિભાગનો સપાટો

કર ચોરી કરતી ગુટખા કંપની વિરુદ્ધ કાર્યવાહી

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં સ્ટેટ GST વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં કર ચોરી કરતી ગુટખા કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. GST વિભાગે પાનમસાલાની 2.55 કરોડની કરચોરી ઝડપી પાડી છે.

જેમાં સ્ટેટ GST વિભાગે 6 ગાડીઓ અને 42 લાખ પાન મસાલાના પાઉચ કબજે કર્યા છે. વાહનોની ચકાસણી કરતા માલસામાન બિનહિસાબી જણાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કાશ્મીરના લોકો ઊંચા દરે વીજળીનું બિલ ચૂકવવા મજબૂર

આ પણ વાંચો: સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

આ પણ વાંચો: રેતી ખનન પર્યાવરણીય સંકટ બનવાની નજીક, રેતી એ પાણી પછી વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ શોષિત કુદરતી સંસાધન