Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/AMC કમિશનર લોચન શહેરાનો આદેશ, વેકિસનનાં બંને ડોઝ લેનાર અધિકારીઓને મળી શકશે, અધિકારીઓને સંક્રમણથી બચાવવા લેવાયો નિર્ણય

Gujarat/ધંધુકા કિશન હત્યા કેસનો મામલો, હત્યા કેસના તાર રાજકોટ પહોંચ્યા, રાજકોટનાઆરોપીઓને હથિયાર આપ્યા હતા, થોરડામાં રહેતા એક વ્યક્તિએ હથિયાર આપ્યા હતા, અમદાવાદ ગ્રામ્ય પોલીસના રાજકોટમાં ધામા, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ

Gujarat/ધંધુકામાં યુવકનું ફાયરિંગ વિથ હત્યા મામલો, પાકિસ્તાનના 3 થી 4 સંગઠનના નામ આવ્યા સામે, ઈસ્લામિક સંગઠન સાથે મળી યુવાનોને ભડકાવતા હતા, તહેરીક-એ-નમુને રિસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર, સંગઠન પહેલા તહેરીક-એ-ફરૌખ ઇસ્લામથી ઓળખાતું હતું, પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે લબ્બેક સાથે છે સંબંધ, પાકિસ્તાન કનેક્શન બહાર આવતા સરકારે લીધો નિર્ણય, ધંધુકા હત્યાકાંડની તપાસ ATS ને સોંપવામાં આવી, ATS ની તપાસ માં મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના, મૌલવી યુવાનોને ભડકાઉ ભાષણ આપી ઉશ્કેરવાનો ખુલાસો, જમાલપુરના મૌલવીને સાંજે ધંધુકા કોર્ટમાં કરાશે રજૂ, પોલીસ 14 દિવસના રિમાન્ડની કરશે માંગ

Gujarat/ધંધુકા મર્ડરની તપાસ ATS કરશે, ATS દ્વારા મીડિયાને આપવામાં આવશે માહિતી, આજે સાંજે ઓફિશયલ રીતે માહિતી આપવામાં આવશે, ATS દ્વારા મીડિયાને આપવામાં આવશે માહિતી, આજે સાંજે ઓફિશયલ રીતે માહિતી આપવામાં આવશે

Gujarat/ધંધુકા કિશન ભરવાડની હત્યાનો મામલો, આરોપી મૌલવી ઐયુબની પુછપરછ ખુલાસો, હત્યાનો પ્લાન જમાલપુર મસ્જીદમાં બનાવ્યો હતો, શબ્બીર અને મૌલવી ઐયુબ મસ્જિદમાં કરી હતી ચર્ચા, આરોપી શબ્બીર મૌલવી મળવા જતો હતો, શબ્બીર પાંચ દિવસથી રેકી કરતો હતો, મૃતક કિશન ભરવાડ બહાર દેખાતો ન હતો, પિસ્તોલ મૌલવી ઐયુબ પોતાની પાસે રાખતો, પિસ્તોલ કોની પાસેથી લીધી તે જાણવા પૂછપરછ

Gujarat/ધંધુકામાં માલધારી યુવાનની હત્યાનો મામલો, સુરેન્દ્રનગરના લીંબડીમાં બંધના એલાનને સમર્થન, માલધારી સમાજ દ્વારા અપાયું છે બંધનું એલાન, લીંબડીમાં આજે બજારો અને દુકાનો સંપૂર્ણ બંધ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં કરાઈ માગ, દોષિતોને ફાંસીની સજા આપવા કરાઈ માગ

Gujarat/દેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં નવા 2,35,532 કેસ, 871 દર્દીઓના કોરોનાથી મોત, 3,35,939 દર્દીઓ કોરોનાથી રિકવર

Gujarat/ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસનો મામલો, આજે સાંજે ધંધુકા કોર્ટમાં મૌલવીને રજૂ કરાશે, મૌલાનાની અમદાવાદથી પોલીસે કરી ધરપકડ, પોલીસ દ્વારા રિમાંડની માગ કરવામાં આવશે, આ મૌલાનાએ આરોપીઓને ઉશ્કેર્યાનો આક્ષેપ, આરોપીને મૌલાનાએ હથિયાર આપ્યાનો આક્ષેપ

Gujarat/રાધનપુરમાં યુવતી પર હુમલાનો મામલો, રાધનપુરમાં બજારો, દુકાનો સંપૂર્ણપણે બંધ, શેરગઢ ગામે યુવકે યુવતી પર કર્યો હતો હુમલો, હિન્દુ સમાજ દ્વારા સજ્જડ બંધની કરાઈ હતી અપીલ, યુવકે ઘરમાં ઘુસી યુવતી પર કર્યો હતો હુમલો, આરોપીને સજા કરવાની માગ સાથે કાઢશે રેલી

Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy