સુરત/રાંદેર વિસ્તારની સામાજિક સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું
બનાસકાંઠા/કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા અઢી લાખ રૂપિયા ની દવાની કિટો અર્પણ કરવામાં આવી
ટેલીવુડ/સુગંધા મિશ્રાએ લગ્ન બાદ પહેલી રસોઈમાં બનાવી ખાસ વાનગી, મહારાષ્ટ્રીયન અવતારમાં જોવા મળ્યું કપલ