Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
breaking news

Breaking News/જામનગરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, ખીજડીયા બાયપાસ પાસે SOG ની ટીમ ત્રાટકી, કુલ 74.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, 56 ગેસના બાટલા બે ગેસ ટેન્કર પણ કબજે કરાયા, ગેસ ભરેલા ટેન્કરોમાંથી કરતા હતા ગેસની ચોરી, સમગ્ર કૌભાંડમાં SOGએ 5 લોકોની કરી અટકાયત, કૌભાંડના 2 મુખ્ય સૂત્રધાર ફરાર, શોધખોળ શરુ કરાઈ  

breaking news

Breaking News/ઇસ્કોન અકસ્માત બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં, અમદાવાદ શહેરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યથાવત, સતત ડ્રાઈવ યોજી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ, શહેરમાં મોડી રાત્રે હાથ ધરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ, SG હાઈવે સહિત શહેરના 250 પોઈન્ટ પર સઘન ચેકિંગ, 15 જ દિવસમાં અમદાવાદમાં ટ્રાફિકના 9612 કેસ નોંધાયા, પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો, પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના 900 કેસ નોંધ્યા, પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 15 દિવસમાં 47 કેસ નોંધ્યા, નિયમોના ભંગ બદલ 5 હજાર વાહનો પોલીસે જપ્ત કર્યા, અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા  

breaking news

Breaking News/દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરી ઝડપાયો નશીલી સિરપનો જથ્થો, નશીલા પીણાં વેંચતા લોકો સામે પોલીસની લાલ આંખ, આયુર્વેદીક સીરપના નામે ખુલ્લેઆમ વેચાય છે નશીલા પીણાં, ખંભાળિયાના ભાણવડી ગામના ગોડાઉનમાં પોલીસનો છાપો, ગોડાઉનમાંથી 15 હજારથી વધુ સિરપની બોટલ મળી આવી, સિરપના જથ્થાની કિંમત 25 લાખથી વધુ હોવાનું અનુમાન, હજુ થોડા દિવસ પહેલા જ ઝડપાઇ હતી ચાર હજાર બોટલ, આજે વધુ 15 હજાર નશીલી સિરપની બોટલ ઝડપાઇ, સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી  

breaking news

Breaking News/ઊંઝા ઉમિયા મંદિરમાં આજથી 168 કલાક અખંડ ધૂન, શ્રી ઉમિયા શરણામ મંત્ર સાથે 168 કલાક અખંડ ધૂન, મંદિર નિર્માણના 168માં વર્ષની ઉજવણીના ભાગરૂપે ધૂન, સ્થાનિક મહિલાઓ, ભજન મંડળીઓ અખંડ ધૂનમાં ભાગ લેશે  

breaking news

Breaking News/જસદણ બાયપાસ રોડ પર દીપડાનો વિડીયો વાયરલ, વાયરલ વિડીયો અંગે વન વિભાગે કરી સ્પષ્ટતા, વીડિયોમાં દેખાતો બ્રિજ જ્સદણ બાયપાસનો નથી, વિડીયો વાયરલ થતા લોકોમાં ફેલાયો હતો ડરનો માહોલ, સોશિયલ મીડિયામાં દીપડાનો વિડીયો થયો હતો વાયરલ, રાત્રે 2 વાગ્યે વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું, ફોરેસ્ટ સ્ટાફે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, વાયરલ વિડીયો ફેક હોવાની વન વિભાગની સ્પષ્ટતા  

breaking news

Breaking News/સુરત: સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી લૂંટ કરનાર ઝડપાયા, 13 વર્ષ પહેલાં મોરા ભાગળ વિસ્તારમાં બની હતી ઘટના, PCB પોલીસે મધ્યપ્રદેશના જાંબુવાથી 3 ને દબોચ્યા, ચડ્ડી બનીયાન ધારી ગેંગના મુખિયા સહિત 3 ઝડપાયા, ગેંગ બનાવી એકલ દોકલ મકાનમાં કરતા હતા લૂંટ, 2010માં હથિયાર સાથે લૂંટ કરવા ગેંગ પહોંચી હતી, સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કરતા તેમ કરી હતી હત્યા, આ ઘટનામાં અગાઉ પણ ત્રણ ઈસમો ઝડપાઇ ગયા હતા, કેસરિયા બારીયા, રમું બારીયા અને બાબુ બારીયા હતા ફરાર, જાંબુવા ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ત્રણેય આવવાની મળી બાતમી, ત્રણેય ઈસમો ગામમાં પ્રવેશે તે પહેલાં જ પોલીસે કરી ધરપકડ  

breaking news

Breaking News/ગોરવાની સહયોગ ચોકી પાસે ચાલુ કારમાં લાગી આગ, મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટથી લાગી કારમાં આગ, આગ લાગતા કાર ચાલક સમય સુચકતા વાપરી ઉતારી ગયો, બનાવ ને પગલે વડીવાડી ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો, ફાયર બ્રિગેડના જવાનોએ કારમાં લાગેલ આગને કાબૂમાં લીધી, આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ  

breaking news

Breaking News/વડોદરામાં ડોર ટુ ડોરની ગાડીએ લીધો બાળકોનો ભોગ, કારેલીબાગના જલારામ નગરમાં બની હતી ઘટના, બે દિવસ અગાઉ બાળકી ગાડી નીચે આવી ગઈ હતી, ગાડી ચાલકે રીવર્સમાં લેતા ટાયર નીચે બાળકી કચડાઈ, અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી બાળકીની સારવાર, સારવાર દરમિયાન 4 વર્ષીય માસુમ નેન્સીનું થયું મોત  

breaking news

Breaking News/અંકલેશ્વરની પાનોલી GIDCમાં આગ, રિતુ ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ, બ્લાસ્ટ થતાં સમગ્ર અવકાશ લાલઘૂમ થયું, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, બ્લાસ્ટ થતાં લોકોમાં અફરાતફરી મચી, પાંચથી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા, પાણી અને ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ  

breaking news

Breaking News/જૂનાગઢમાં 40કરોડનું નુક્શાન, કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન, કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી રિવ્યૂ બેઠક, વરસાદના કારણે થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો, જિલ્લામાં થયેલ ખેતીપાકના નુકસાન અંગે સર્વે શરૂ, 68 ટીમો દ્વારા કરાય રહ્યું છે સર્વે, નદી કાઠે આવેલ ખેતરો ધોવાયા તેનું પણ થશે સર્વે, જુનાગઢ પુર માનવસર્જિત છે કે નહીં તે અંગે થશે તપાસ, તમામ રિપોર્ટ સરકારમાં કરાશે રજૂ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy