Breaking News/સુરત:પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ, PI બનીને 1.92 લાખ રૂ.નો તોડ કર્યો હતો, યુવાનનું કારમાં અપહરણ કરી તોડ કર્યો, કોન્સ્ટેબલ સામે કાપોદ્રા પો.સ્ટેશનમાં ફરિયાદ, પોલીસકર્મી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ
Breaking News/ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળ, વેપારીઓ રામધૂન કરી નોંધાવશે વિરોધ, 133 મકાનના મકાન માલિકોની માલિકીનો પ્રશ્ન, વેપારીઓ રામધૂન કરી નોંધાવશે વિરોધ, 133 મકાનના મકાન માલિકોની માલિકીનો પ્રશ્ન
Breaking News/અમદાવાદમાં કન્જેક્ટિવાઇટિસ વકર્યો, સિવિલમાં અંદાજે 12,000 કેસ નોંધાઈ ચૂક્યા છે, આઈડ્રોપના વેચાણમાં 70 ટકાનો વધારો, સિવિલમાં અંદાજે 12,000 કેસ નોંધાઈ ચૂક્યા છે, આઈડ્રોપના વેચાણમાં 70 ટકાનો વધારો
Breaking News/આજથી અમદાવાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, પોલીસ અને કોર્પોરેશન દ્વારા શરૂ કરાશે ડ્રાઈવ, સવારે 11 વાગ્યાથી શરૂ થશે ટ્રાફિક ડ્રાઈવ, ટ્રાફિકના નિયમો તોડનારા સામે થશે કાર્યવાહી
Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે, લોકસભા પહેલા રાજકોટવાસીઓને મોટી ભેટ, હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે, સૌની યોજના પેકેજ 8 અને 9 નું પણ લોકાર્પણ, મોડી સાંજે રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન કરશે, 8 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ, 2200 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ
Breaking News/અમદાવાદ:વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, દશામાંના જાગરણની રાત્રે અસામાજીક તત્વો બેફામ, CCTV માં અસામાજિક તત્વો હુમલો કરતા દેખાયા, CCTV આધારે આરોપીઓની શોધખોળ હાથધરી, સોસાયટીમાં બાઇક પર આવેલા શખ્સોએ કરી તોડ ફોડ, 8 થી 10 અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હુમલો, સોસાયટીની બહારની મિલકતને પણ પહોંચાડ્યું નુકસાન, બાળકો અને મહિલાઓમાં ફેલાયું ભયનું વાતાવરણ
Breaking News/અમદાવાદ:ઇસ્કોન અકસ્માત કેસ, તથ્ય મામલે પોલીસની કાર્યવાહી, 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાશે, તથ્યના કેસની તપાસ પુર્ણતાને આરે, આજે કોર્ટમાં તમામ કાગળો રજુ કરાશે, અકસ્માત કેસમાં 308ની કલમ ઉમેરાઇ, કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી અપાઇ
Manipur Violence/મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી, મોરેહ જિલ્લામાં 30 મકાનો-દુકાનો સળગી ગયા; સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો