Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Petrol Pump Scam

Petrol Pump Scam/પેટ્રોલ પંપ પર આ રીતે થાય છે છેતરપિંડી, જો તેનાથી બચવું હોય તો જાણો આ વાત..

pilot gehlot

Rajasthan Politics/રાજસ્થાન કોંગ્રેસનો મતભેદ? ગેહલોત-પાયલોટ વચ્ચે ‘ડીલ’! આ નિવેદનથી મળ્યા સંકેતો

Delhi Rain

Heavy Rain/દિલ્હીમાં 41 વર્ષ બાદ રેકોર્ડ વરસાદ, કેજરીવાલે મંત્રીઓ અને અધિકારીઓની રજાઓ રદ્દ કરી, કરશે સ્થળ નિરીક્ષણ

Breaking News/ગાંધીધામના ચાવલા ચોકની વચલી બજારમાં આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા, આગના કારણે મોટા નુકશાનની ભીતી  

Breaking News/અમદાવાદ: રિક્ષાચાલકો ભૂખ હડતાળ કરશે, 10 જુલાઈથી RTO કચેરી બહાર ભૂખ હડતાળ પર બેસશે, 72 કલાકની ભૂખ હડતાળ પર જશે રિક્ષાચાલકો, ઓલા-ઉબેર સહિતની કંપનીઓ સામે નારાજગી

Breaking News/રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ,મેહસાણામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં યલો એલર્ટ અપાયું, ઓફ્સોર ટ્રફ ,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય  

Breaking News/રાજકોટના ખોડિયાર નગરના નાળા માંથી લાશ મળી, અબ્દુલ નામના 45 વર્ષીય વ્યક્તિની લાશ મળી, બે દિવસ કરતા વધુ સમયથી નાળામાં લાશ પડી હોવાની શંકા, લાશનો પગ દેખાતા લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ, ઘટનાની જાણ થતા પોલી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, ફાયરની ટીમ દ્વારા લાશને નાળાની બહાર કઢાઈ, સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા  

આજનું રાશિફળ/9 જુલાઈ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Riverfront Overflow

અમદાવાદ/  ક્રુઝ બન્યું વિવાદનું કારણ,  ભાજપના ધારાસભ્યએ AMC કમિશ્નરને લખ્યો પત્ર

Breaking News/અમરનાથમાં બરફવર્ષા થતાં ગુજરાતના યાત્રાળુઓ ફસાયા, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા હોવાની માહિતી, ગુજરાતના 30 લોકો અમરનાથના પંચતરમાં ફસાયા, છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હોવાના વીડિયો આવ્યા સામે, ટેન્ટ સહિત કપડા પલળતા લોકો પણ પડી રહ્યા છે બીમાર, ગરમ ચીજ વસ્તુઓના બમણા ભાવ પણ દેવા પડી રહ્યા છે, ફસાયેલ યાત્રાળુઓએ ગુજરાત સરકારને મદદની કરી અપીલ, વડોદરાના એક યાત્રીનું મોત નિપજયું હોવાની માહિતી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy