Breaking News/રાજકોટ: જેતપુરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત, જેતપુરના ભદ્રેશ્વર મંદિર નજીકની ઘટના, ખુશી નામની ૧૧ વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો, પાણી ગરમ કરવાનું હિટર અડી જતા વીજ કરંટ લાગ્યો, વીજ કરંટ લાગવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, ફરજ પરના ડોકટરે બાળકીને મૃત જાહેર કરી
Breaking News/રાહુલ ગાંધીને હાઇકોર્ટનો મોટો ઝટકો, માનહાનિ કેસની અરજી કોર્ટે ફગાવી, સજા પર સ્ટે આપવાનો HCનો ઇન્કાર, રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધશે
Breaking News/મહેસાણામાં વીજળી પડતા યુવકનું મોત, ગઢા ગામના કનીશ ચૌધરી નામના યુવકનું મોત, સવારે 6 વાગે ભેંસોને દોહવા જતા પડી હતી વીજળી, એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ, યુવકના પિતાનું પણ નાની ઉંમરે થયું હતું નિધન, યુવકના મોતથી પરિવાર બન્યો નિરાધાર
Lajpat Nagar Blast 1996/હવે છેલ્લા શ્વાસ સુધી જેલમાં સડતા રહેશે જે કાલ સુધી ‘હસતા’આતંકવાદીઓ ભટ્ટ અને હુસૈન
birthday special/સાઉથમાં ચાહકોએ એમએસ ધોનીના જન્મદિવસે 77 ફૂટ લાંબો કટઆઉટ બનાવ્યો, દૂધ ચડાવીને “ભગવાન”ની જેમ સન્માનિત કર્યા
PM Modi in Raipur/‘જેના પગમાં દાગ લાગેલા છે, તેઓ આજે એક થઈ રહ્યા છે’ વડાપ્રધાને વિપક્ષ પર કટાક્ષ કર્યો
Modi Surname Case/ શું રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકશે કે જેલમાં જશે, ગુજરાત હાઈકોર્ટનો ફટકો; હવે વિકલ્પ શું છે?
Hair Care/ વાળ મૂળથી સફેદ થઈ ગયા છે, તો આ વસ્તુનો રસ અઠવાડિયામાં 3 દિવસ લગાવો, 15 દિવસમાં સફેદ વાળ કાળા થઈ જશે.
Glowing skin/કોરિયન જેવી ગ્લાસ સ્કિન મેળવવા માટે આ રીતે ચહેરા પર લગાવો બટેટાનો રસ, 10 દિવસમાં દેખાશે અસર
CR450 high-speed trains/ 450 કિમીની સ્પીડ, જો આ ટ્રેન ભારતમાં શરૂ થાય તો માત્ર 3 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોચી શકાશે