Shahrukh Khan And PM Modi/PM મોદીના અમેરિકન પ્રવાસ દરમિયાન શાહરૂખ ખાન કરવા માંગતો હતો આ કામ, કહ્યું- પણ નથી મળતી પરવાનગી!
સૌથી ઝડપથી વિકસતો દેશ/S&P ગ્લોબલ રેટિંગ્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત એશિયામાં સૌથી ઝડપથી વિકસતો દેશ હશે
Breaking News/નવસારીઃ વિદ્યાર્થિનીના મોતનો મામલો, વિદ્યાર્થિનીનું હ્રદયરોગના હુમલો નિપજ્યું મોત, રિસેસ દરમિયાન વિદ્યાર્થિનીને આપ્યો હ્રદયરોગનો હુમલો, 17 વર્ષિય વિદ્યાર્થિનીનું હ્રદય અચાનક થયું બંધ, વિદ્યાર્થિનીને સારવાર મળે તે પેહલા જ થયું મોત
Breaking News/કચ્છઃ અંજારની પ્રા.શાળા નં.16માં ભરાયા પાણી, છેલ્લા કેટલા સમયથી વરસાદી પાણી ભરાયા, પાણી ભરાતા રૂમમાં રહેલા કોમ્પ્યુટરને નુક્શાન, અનેક રજૂઆત છતાં નથી લેવાયા એક્શન, શાળામાં બે ત્રણ દિવસ રજા રાખવામાં આવી
Breaking News/અમદાવાદઃ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી, શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ, શહેરના વાતાવરણમાં એકાએક પલટો, ઘાટલોડિયા, નારણપુરા, વાડજમાં વરસાદ, વિજય ચાર રસ્તા, યુનિ. વિસ્તારમાં વરસાદ, બોપલ, ઘુમા, એસ.જી.હાઈવે પર પણ વરસાદ, સોલા, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ, જીવરાજી ચાર રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ, નારોલ, નરોડા, સરખેજ, જુહાપુરામાં વરસાદ, ગોતા, સેટેલાઇટ, જોધપુરમાં પણ વરસાદ
Breaking News/દિલ્લી હાઇવે પર સનસનાટીભરી લૂંટ, પ્રગતિ મેદાન પાસે ધોળા દિવસે લૂંટ, ચાલતી કારને રોકીની લૂંટ કરાઇ, બે મોટરસાયકલ પર આવ્યા હતા લૂંટારૂ, બે લાખની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર, લૂંટના CCTV ફુટેજ આવ્યા સામે, માત્ર 20 સેકન્ડમાં સનસનાટીભરી લૂંટ