Breaking News/આજે ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે, 60 હજાર ઉમેદવાર આપશે મુખ્ય પરીક્ષા, અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરામાં લેવાશે પરીક્ષા, કુલ 225 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા
Breaking News/આગામી બે દિવસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, પાંચ દિવસ રાજયમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આવતીકાલે પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી
Share Market/વોરન બફેટ પણ શેરબજારમાં આ વ્યૂહરચના માટે પાગલ છે; જાણો વેલ્યુ ઇન્વેસ્ટિંગ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે
ઇજિપ્તના મહેમાન/PM મોદી ઇજિપ્તની હજાર વર્ષ જૂની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે, દાઉદી બોહરા સાથે છે ખાસ સંબંધ
Breaking News/મહેસાણાઃ શિક્ષકોની મંડળીમાં ઉચાપત, ખેરાલુમાં શિક્ષકોની મંડળીમાં 1.03 કરોડની ઉચાપત, તાલુકા પ્રાથમિક શિક્ષકોની મંડળીમાં થઈ હતી ઉચાપત, શિક્ષકોને નાણાં ધિરનારી સહકારી મંડળીમાં થઈ ઉચાપત, ઓડિટ અને ચોકસી અધિકારીની તપાસમાં આવ્યુ બહાર, માજી મંત્રી સહિત 33 વિરૂદ્ધ ફરિયાદનો આદેશ, જસુ દેસાઈ હતા મંડળીના માજી મંત્રી, 30 દિવસમાં ફરિયાદ દાખલ કરવા આદેશ, પ્રમુખને જિલ્લા રજિસ્ટ્રાર આપ્યા આદેશ, નોકરી પર જોખમ આવતા બાકી રકમ ભરવા શિક્ષકો દોડ્યા
Breaking News/મહેસાણાના કડીમાં યુવતી પર દુષ્કર્મ, દુષ્કર્મ ગુજારી કેનાલ નજીક ફેંકી દેવાઈ, સગાઈ કરેલ યુવકે જ દુષ્કર્મ ગુજાર્યું, વિરમગામની યુવતી સાથે થઈ હતી સગાઈ, કારમાં અપહરણ કરી કડી ખાતે કર્યું દુષ્કર્મ, દેત્રોજ રોડ પર યુવતીને ફેકી દીધી, યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી, યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ