Gujarat/છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઇંચ, મેંદરડામાં પોણા 8 ઇંચ ખાબક્યો વરસાદ, 126 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ, 150 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાયા
Rajkot/રાજકોટ:24 કલાકમાં એક ઈંચ વરસાદ,24 કલાકમાં 6 મીમીથી લઇ 30 મીમી વરસાદ,સિઝનનો સૌથી વધુ વરસાદ ધોરાજીમાં નોંધાયો
Bharuch/ભરૂચ: ગોલ્ડનબ્રિજ જળસ્તર નીચે ઉતરી 27.97 ફૂટે, નર્મદા ડેમની સપાટી 138.63 મીટર, ડેમમાંથી નદીમાં છોડાતું હવે પોણા 3 લાખ લીટર પાણી, 25 કલાકમાં નદીમાં પુરના પાણી 13 ફૂટ ઘટયા, નર્મદા નદી ડેન્જર લેવલથી 3.97 ફૂટ ઉપર વહી રહી છે
Surendrnagar/સુરેન્દ્રનગર: તરણેતરના મેળામાં જાહેરમાં મારામારી,તરણેતરના મેળામાં કાયદો- વ્યવસ્થાના લીરે લીરા
Surendrnagar/સુરેન્દ્રનગર: તરણેતરના મેળાની CM લેશે મુલાકાત, મુખ્યમંત્રી ત્રીનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરશે
New Parliament Building/PM મોદી આજે નવી સંસદમાં પ્રવેશ કરતી વખતે બંધારણનું પુસ્તક હાથમાં લેશે,જાણો શું છે કાર્યક્રમ