Rajkot/રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો, ગઈકાલ રાતથી વાતાવરણમાં આવ્યો એકાએક પલટો, આકાશમાં છવાયા કાળા ડીબાંગ વાદળો, સવારથી જ ક્યાંક છાંટા તો ક્યાંક છૂટો છવાયો વરસાદ
Surendrnagar/સુરેન્દ્રનગર:રણમાં ફસાયેલા પરિવારને બચાવાયો, મહિલા અને બાળકો સહિત 10 લોકોને બચાવાયા, પરિવારે ગુગલથી ફોન નંબર મેળવી મદદ માંગી, વાછડાદાદા મંદિરના પ્રમુખનો ગુગલથી નંબર મેળવ્યો, પ્રમુખે મદદની પુરી બાયેધરી આપી અગરીયાને મોકલ્યા, અગરીયાઓએ રણમાં જઇને પરિવારને હેમખેમ બચાવ્યો
Surat/સુરતમાં GST વિભાગનો સપાટો,શહેરના 9 તાંબાના વેપારીઓને ત્યાં તપાસ,861 કરોડના બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા, ભાવનગરમાં ભંગારના વેપારીઓ પાસેથી ઇનપુટ મળ્યા
Surat/સુરતમાં જવેલર્સ વેપારીઓ પર IT દરોડા મામલો, 37 સ્થળો પર આવકવેરા તપાસ પૂર્ણ થઈ, 2500 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા, 100 કરોડથી વધુનો સ્ટોક મળી આવ્યો, પાંચ જવેલર્સની 40 જેટલી જગ્યાએ દરોડા, કાંતિલાલ એન્ડ બ્રધર્સને ત્યાં હજુ પણ તપાસ યથાવત