Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ પ્રદેશ પ્રભારી રઘુ શર્માની પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી એને OBCને પણ CM બનાવ્યા કોંગ્રેસમાં મુખ્યમંત્રી જનતા બનાવે છેઃ રઘુ શર્મા મહત્વકાંક્ષાથી રાજનીતિ થાયઃ રઘુ શર્મા

Breaking News/વડોદરાના કોયલી ગામે પકડાયો ઈંગ્લીશ દારૂ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો 3 લાખથી વધુનો દારૂ કેમિકલના બેરેલ, મોપેડ અને કારમાં છુપાવ્યો હતો દારૂ હરિયાણાના બે અને વડોદરાના બે બુટલેગર ઝડપાયા કુલ 4 આરોપીઓને પોલીસે દારૂના જથ્થા સાથે પકડ્યા આરોપી પીનેશ રાણા, મોહિત સિંઘની ધરપકડ નવીન સિંઘ અને અમિત માળીની કરાઈ ધરપકડ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

Breaking News/બનાસકાંઠામાં વડાપ્રધાન મોદીએ સંબોધી જનસભા કાંકરેજમાં જનસભાનું થયું હતું આયોજન ઓગડનાથજી મહારાજનાં મંદિરે કર્યા દર્શન ઓગડનાથજીનાં દર્શન કરી મેળવ્યા આશિર્વાદ

Breaking News/ખડગેનાં નિવેદન પર ભાજપનો પલટવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ખડગેના નિવેદન પર CMએ કર્યુ ટ્વિટ આવો ભાષાપ્રયોગ કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે ગુજરાતની જનતા તેમને અરીસો બતાડશે ગુજરાતની જનતા કોંગ્રેસને નકારી કાઢશે અગાઉ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપ મુદ્દે આપ્યું હતું નિવેદન

Breaking News/જૂનાગઢઃ ઝેરી દવા પીતા મોતનો મામલો એડી. ડીજીપી રાજકુમાર પાંડિયન પહોંચ્યા જુનાગઢ એક મૃતકના ગુપ્ત ભાગમાંથી સિમેન્ટ મળી આવ્યું લઠ્ઠાકાંડ ન હોવાની સ્પષ્ટતા કોલ ડિટેલને લઈને તપાસ અલગ અલગ મુદ્દાઓ વિશે પણ તપાસ

Breaking News/ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની જનસભા દેવગઢબારિયા દાહોદ ખાતે કાર્યક્રમ જે.પી.નડ્ડાનું સભામાં સંબોધન LIVE ઘોષણાપત્રમાં વિકાસને વેગ અપાયો આ વિસ્તારમાં પણ વિકાસકાર્યનો ઉલ્લેખ કરાયો આદિવાસીઓ માટે નવી તકોનું કરાયું નિર્માણ

Breaking News/પાટણઃ સિદ્ધપુરમાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો CMના રોડ શો માં ઉમટી જનમેદની દેથલી ચાર રસ્તા થી ભાજપ કાર્યાલય સુધી રોડ શો સિદ્ધપુર ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો બલવંતસિંહ રાજપૂતના સમર્થનમાં યોજાયો રોડ શો CMનું લોકોએ ફૂલહાર પહેરાવીને કર્યુ સ્વાગત સિદ્ધપુરમાં બલવંતસિંહ રાજપૂતનું શક્તિ પ્રદર્શન ભાજપ કાર્યાલયમાં CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધી સિદ્ધપુર મત વિસ્તારમાં લોકોનો CM પ્રત્યે દેખાયો પ્રેમ.

Posts navigation

Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy