Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ડભોઇના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાને HCથી રાહત, 28 વર્ષ જુના હુલ્લડના કેસમાં નિર્દોષ જાહેર, દબાણ તોડતાં સમયે પાણીગેટમાં થયેલા હુલ્લડને લઇ MLA પર હતો આરોપ, સેશન્સ કોર્ટે શૈલેષ મહેતા સહિત 5ને 1 વર્ષની સજા ફટકારી હતી

Breaking News/દ્વારકાના ઓખા -બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ કરાઇ બંધ, ભારે પવનને કારણે યાત્રિકોની સુરક્ષાને લઇ તંત્રએ બંધ રાખવાનો કર્યો નિર્ણય, બહારથી આવતા યાત્રિકો બેટ દ્વારકા દર્શન વિના પરત ફર્યા

india-imposes-import-restrictions-on-laptops-tablets-computers-servers-

મોદી સરકારનો મોટો નિર્ણય/ભારત સરકારે તાત્કાલિક અસરથી લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર લગાવ્યો પ્રતિબંધ

Breaking News/રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કરી બદલી મહેસુલ, ઉદ્યોગ અને આરોગ્ય વિભાગનાં 4 ઉપસચિવની બદલી, વર્ગ 2ના 17 સેક્શન અધિકારીઓની પણ બદલી, વર્ગ 3ના 11 નાયબ સેકશન અધિકારીઓની બદલી

Mantavya Breaking News

Breaking News/મોદી અટક મામલે સુપ્રિમ કોર્ટમાં રાહુલ ગાંધીનું સોગંદનામું, કહ્યું ‘માફી નહીં માંગુ’

Breaking News/જેતપુરમાં મકાન ધરાશાયી: ભોજાધાર વિસ્તારમાં એક કાચું મકાન ધડામ લઈને પડ્યું, દટાયેલા 6 લોકોને સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા, 3ની હાલત ગંભીર

Mantavya Breaking News

Breaking News/સુરત: માંગરોળના મોટા બોરસરા ગામે નિલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, કેમિકલવાડા ડ્રમ ખોલતા જ થયું ગેસ ગળતર

Breaking News/ભાવનગરની માધવહિલ બિલ્ડિંગમાં ગેલેરી ધરાશાયી થવાનો મામલો, મનપા કમિશનરે બિલ્ડિંગને સીલ કરવાનો આપ્યો આદેશ, BU પરમિશન રદ કરવામાં આવી, 56 ફ્લેટના ગ્રાહકો અને 70થી વધુ ઓફિસ માલિકોને બિલ્ડિંગ ખાલી કરવાના આદેશ

Mantavya Breaking News

Breaking News/ભાવનગરમાં માધવહિલ કોમ્પ્લેક્સની બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી, શ્રમિક મહિલાનું મોત

Mantavya Breaking News

Breaking News/વડોદરા: પંચાલ પરિવાર સામુહિક આત્મહત્યા કેસ, પરિવારના મોભી મુકેશ પંચાલનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત, પત્નીને ઝેર આપ્યું, પુત્રને ગળે ફાંસો આપ્યો હતો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy