Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
હોર્ન

જાણવા જેવુ/વિમાનમાં હોર્ન હોય છે? જો હા, તો શા માટે…. 

સેક્સ

Lifestyle/હાર્ટના દર્દીઓએ સેક્સ કરતાં પહેલાં આટલું ખાસ ધ્યાન રાખવું

Breaking News/ડમી ઉમેદવાર કાંડના આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાને કોર્ટમાં રજૂ કરાયા કરાઈ ખાતે PSIની ટ્રેનિંગ લઈ રહ્યો હતો સંજય પંડયા અક્ષય બારૈયાની જગ્યાએ આપી હતી સંજયે પરીક્ષા SIT દ્વારા કરવામાં આવી છે બંનેની ધરપકડ કોર્ટ સમક્ષ બન્ને આરીપીના રિમાન્ડ મંગવામાં આવશે

Breaking News/છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો વરસાદ કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડતા એકનું મોત છોટાઉદેપુરના જનીયારા ગામે વીજળી પડતા યુવતીનું મોત 21 વર્ષીય સુગરીબેન નાયકાનું વીજળી પડતા મોત આંબાના ઝાડ નીચે કામ કરતી યુવતી ઉપર પડી વીજળી

Breaking News/સાહિત્યકાર રાજભા ગઢવી પર વિદેશી રૂપિયાનો વરસાદ જૂનાગઢના માણાવદરના વેળવા ગામે હતો લોકડાયરો રાજભા ગઢવી ઉપર થયો દેશ વિદેશની ચલણી નોટોનો વરસાદ ડાયરામાં ભજનોની રમઝટ બોલાવી હતી રાજભા ગઢવીએ ચાહકોએ રૂપિયાના વરસાદથી કરી રાજભા ગઢવીની પ્રશંસા

Breaking News/ટેક્સ વિભાગની કામગીરી સામે કોર્પોરેટરનો અસંતોષ અમદાવાદ કોર્પોરેશનનું ટેક્સ ખાતુ ખાડે ગયું છે ઓછા સ્ટાફથી કામગીરી ટલ્લે ચઢી ટેક્સની કામગીરીમાં સમસ્યાઓ આવે છે ટેક્સ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કોર્પોરેટરે કામગીરી ન થતી હોવાના કર્યા આક્ષેપ ગોતા વોર્ડના અજય દેસાઈએ કરી ફરિયાદ અધિકારી લોકોને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ ઐતિહાસિક કામગીરીની સામે સવાલો ઉભા થયા

Breaking News/મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઇમબ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદનો મામલો કિરણ પટેલ વિરુદ્ધ જમીનના રૂપિયા ન આપવાની નોંધાઇ હતી ફરિયાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા કિરણ પટેલને મેટ્રોકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છેતરપિંડી મામલે કિરણ પટેલના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર મેટ્રોકોર્ટે મહાઠગના 21 એપ્રિલ સુધીના રીમાન્ડ કર્યા મંજુર ક્રાઇમબ્રાન્ચ રિમાન્ડ દરમિયાન મહાઠગની કરશે 360 ડીગ્રી તપાસ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ

ગુજરાત/સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીરના દર્શન કરી ધન્યતા અનુભવતા તમિલ બંધુઓ

Breaking News/ગરમીની શરૂઆત થતા જ શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ અને કમળાના કેસોમાં વધારો એપ્રિલમાં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 164 નોંધાયા ટાઇફોઇડના 139 અને કમળાના 40 કેસ નોંધાયા મનપાએ 6467 ક્લોરીન ટેસ્ટ અને 1448 પાણીના નમૂના લીધા અત્યાર સુધી 38 સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુના 13, મેલેરિયા 5 કેસ જ નોંધાયા ડેન્ગ્યુમાં 29,874 લોહીના અને 977 સિરમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા

Breaking News/સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પલસાણા, મહુવા બાદ બારડોલીમાં પણ વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો કડોદરા, ચલથાણ, વરેલી, કરણમાં વરસાદી માહોલ સુરત જિલ્લામાં ખેડૂતો માટે મુશ્કેલીનો શંખ ફૂંકાયો ડાંગર અને શાકભાજીના પાકને નુકશાન થવાની શકયતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy