Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ પલટો બપોર બાદ પંથકમાં કમોસમી વરસાદ શરુ મેરીયાણા, ભમર સહિતના વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદે ફરી ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો

Breaking News/રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલો બિશ્નોઈની ડાયરીમાં સિક્રેટ કોડવર્ડ અને મોબાઈલ નંબર મળ્યા બિશ્નોઈની કોલ ડિટેઇલમાં પણ અનેક નામો ખુલે તેવી શક્યતાઓ મોટા માથાઓના નામ અને નાણાંકીય વ્યવહારો ખુલવાની શકયતા બિશ્નોઈના બે વહીવટદારો પણ હોવાનું તપાસમાં સામે આવ્યું બે અલગ અલગ નંબર પરથી બિશ્નોઈ કરતો હતો વાતચીત આ નંબર પરથી કોની કોની સાથે વાત કરતો હતો તેની તપાસ શરૂ કોલ ડિટેઇલમાં અનેક અધિકારીઓના પણ નામ ખુલે તેવી શકયતા સૌથી વધુ કોની કોની સાથે વાત કરી તે અંગે તપાસ શરૂ અનેક વેપારીઓ અને એક્સપોર્ટરોના નંબરો પણ CBIને હાથ લાગ્યા

Breaking News/શક્તિપીઠ ખાતે અંબાજી કમોસમી વરસાદ અંબાજીના માર્ગો પર પાણીની નદીઓ વહી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અંબાજી તેમજ આજુબાજુ વિસ્તારમાં પણ વરસાદ શક્તિપીઠ ખાતે અંબાજી કમોસમી વરસાદ

માહી વિજ

Covid Positive/ટીવી એક્ટ્રેસ માહી વિજ કોવિડ પોઝિટિવ, વીડિયો શેર કરીને વ્યક્ત કર્યું પોતાનું દર્દ

ટ્રક પલટી

દર્દનાક અકસ્માત/વલભીપુરમાં ચારો ભરેલો ટ્રક પલટી જતા છ લોકોના કરુણ મોત

અંધશ્રદ્ધા

જુનાગઢ/અંધશ્રદ્ધામાં સગા બાપે પોતાની દીકરી સાથે કર્યું એવું કે, પહોંચી ગઈ હોસ્પિટલ

અથડામણ

અશોભનીય બનાવ/વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ

ઝુલેલાલ મંદિરમાં

મધ્યપ્રદેશ/ઈન્દોરમાં રામનવમી નિમિત્તે મોટી દુર્ઘટના, ઝુલેલાલ મંદિરમાં છત ધસી પડતા 25 લોકો કુવામાં પડ્યા

લલિત મોદીએ

નવી દિલ્હી/ભાગેડુ કહેવા પર લલિત મોદીએ રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું- બ્રિટનની કોર્ટમાં કેસ કરીશ

સલમાન

Bollywood/બોમ્બે હાઈકોર્ટમાંથી સલમાન ખાનને મોટી રાહત, પત્રકારે લગાવ્યા હતા ગંભીર આરોપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy