Breaking News/જોઈન્ટ DGFT જાવરીમલ બિશ્નોઈ આપઘાત મામલો CBI દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો CBIને મળી બિશ્નોઈની અંગત ડાયરી ડાયરીમાં અનેક હિસાબ મળી આવ્યા ડાયરીમાં પૈસાની લેતીદેતીનો ઉલ્લેખ તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા
Breaking News/વલસાડના કૈલાસ રોડ પર મકાનની દીવાલ ધસી વૈશાલી પાર્કમાં દીવાલ તૂટતા શ્રમિકનું મોત ઘરના રીનોવેશનના કામ દરમિયાન બની ઘટના ચંપકભાઈ નામના ઈસમનું દબાઈ જતા મોત પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
Breaking News/રાજ્યની વધુ એક પાલિકાનું વીજ કનેક્શન કપાયું ડભોઇ સેવાસદનનું લાઈટ કનેક્શન કપાયું MGVCL દ્વારા કાપવામાં આવ્યું વીજ કનેક્શન 1.55 લાખના બાકી લેણાને લઈને કપાયું કનેક્શન સેવાસદનનું વીજ કનેકશન કપાતા તમામ સેવા ઠપ્પ ડભોઇની જનતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો
Breaking News/બોર્ડનું પેપર વાયરલ થવાનો મામલો સમગ્ર મામલે શિક્ષણ બોર્ડના ચેરમેનનું નિવેદન ધો.12 સામાન્ય પ્રવાહ કોમ્પ્યુટર વિષયનું હતું બપોરે 4:45 વાગે મેસેજ મળ્યો કે પેપર ફૂટ્યું છે 1લાખ 8 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે પેપરલીક થયું જ નથી: એ. જે. શાહ ટ્વિટર પરથી પેપર મળ્યું એમાં 12-15 પ્રશ્ન એક સરખા પેપર શરૂ થયા પછી પેપર ટ્વિટર પર બહાર આવ્યું છે સાયબર ક્રાઈમને તપાસ સોંપવા માટે પગલાં લઈશું
Breaking News/રાજકોટમાં ખનીજ માફિયાઓ પર SMCના દરોડા પડધરી પાસે આજી-3 ડેમમાં ઝડપાઇ ખનીજ ચોરી 1,09,63,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો 2 હીટાચી મશીન સહીત 7200 ટન રેતી સિઝ કરાઈ 3 ઈસમો ઝડપાયા, જયારે 7 આરોપી ફરાર